Utkarsh7 Flashcards
Spiritual
*Title
- _કયું સાધન શ્રેષ્ઠ તપ કે ભક્તિ ?_
» તપ ઈન્દ્રિયોનું આવરણ દૂર કરે છે અને ભક્તિ એ જીવનું આવરણ દૂર કરે છે
Ok
» અહમશૂન્ય થયા વિના સત્સંગ થતો નથી, અંદર ઉતરતો નથી
Ok
comfortzone* માંથી બહાર આવે તો વૈરાગ્ય સતેજ થાય છે
Ok
» અતિરસ છે એ પ્રમાદને વધારે છે
Ok
» શાસ્ત્રમાં કરકસરતા એ સાધુતાનું લક્ષણ બતાવ્યું નથી પણ કરકસરતા સાધુતાને વધારે છે, સપોર્ટ કરે છે
Ok
» ભગવાને જીવને ઇન્દ્રિયો-અંતઃકરણ કલ્યાણ માટે આપ્યા છે, પણ ઘોરકર્મો કરવાથી એના પર મેલ જામી ગયો છે
Ok
» વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ વગેરે સાધનોમાં ક્યુ સાધન શ્રેષ્ઠ છે ? જે સાધન નિષ્કામભાવથી ભગવાનને રાજી કરવામાં વપરાય આવે એ શ્રેષ્ઠ છે
Ok
» કેવળ તપ અને ભક્તિએ કરીને વૈરાગ્ય થતો નથી પણ સાંખ્યવિચારે કરીને વૈરાગ્ય થાય છે
Ok
» જગતમાં pure સુખ, દુઃખ વિનાનું હોતું નથી પણ pure દુઃખ હોય છે
Ok
» તપ છે એ physical action છે અને વિચાર છે એ mental action છે વિચારથી વૈરાગ્ય આવે છે
Ok
» સત્સંગ જેને ગળે ઉતરે અને મનાય તો સત્સંગ શ્રેષ્ઠ સાધન છે
Ok
» ભગવાન છે એ આપણી શક્તિ પ્રમાણે અપેક્ષા રાખે છે
Ok
» પ્રતિકૂળતા વૈરાગ્યને તેજ કરે છે, જો વિવેકી હોય તો નહીં તો હાય હોય થાય
Ok
» અનુકૂળતા મુમુક્ષુના વૈરાગ્યને પણ ઢીલો પાડી દે છે
Ok
» પંચવિષય ભક્તિને ઉગરવા દેતા નથી એટલે તપ પંચવિષયને ઓછા કરી અને ભક્તિનું પ્રોટેક્શન કરે છે
Ok
» બધા સાધનો કરવામાં આપણી કેપેસિટી ન હોઈ શકે પણ ભગવાનના ધામમાં જવાનો બધાને અધિકાર છે
Ok
» શાસ્ત્રોમાં ઝાઝા સાધનો શા માટે કીધા છે કારણ કે બધાની રુચિ ભિન્ન ભિન્ન હોય એટલા માટે
Ok
» જેને ઇશક હોય એને વિઘ્નો આવતા નથી અને વિઘ્નો આવે છે એનેે ઇશક નબળો છે
Ok
» ઘરના માથામાં મારે તો વૈરાગ્ય થાય, બહારના માથામાં મારે તો એને બતાવી દેવાનું જોર આવે
Ok
*Title
- _ભગવાનની અનુભૂતિ કેમ થાય ?_
» ભગવાનના માર્ગમાં પહેલા માનવાનું હોય છે અને પછી જાણવાનું હોય છે
Ok
“આ ભગવાને કર્યું” એમ માને ત્યારે ભગવાનનો ગ્રેટીટ્યુડ મનાય ત્યાર પછી ભગવાન પ્રત્યેની ભક્તિ ઉજાગર થાય છે
To accept that this was done by God, generates Gratitude. There after it give rise to Bhakti towards him… love and seva. So, I have to remind myself that the activities are done by God and not by me. Helps to fight EGO.
» ભગવાનની ભક્તિસંબંધી એટલે કે પૂજા, કથા, સેવાઆદિક કોઈપણ એકાનુભૂતિ થાય તો ભગવાનનું સુખ આવે
Ok
» ભગવાનની એકાનુભૂતિ થાય તો શલ્ય બહાર નીકળી જાય
Ok
» મહારાજ આપણો સંકલ્પ પૂરો કરે ત્યારે ભલે બીજાની મદદથી પૂરો થયો હોય તો પણ મહારાજની મૂર્તિને ચિંતામણી ફીલ કરવી જોઈએ
Ok
» શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે “મહારાજે મારા બધા સંકલ્પ સવાયા પૂરા કર્યા છે, મારી હૂંડીને દરરોજ સ્વીકારે છે”
Ok
» ભગવાન સંબંધી એકાઅનુભૂતિ થાય તો સર્વાનુભૂતિ થાય
Ok
» આપણને અહંકાર અને મોહ છે એટલે ભગવાનની મૂર્તિને ચિંતામણી માની શકાતી નથી
Ok
» સુખની પાછળ તો દોડવું જોઈએ પણ ખોટા સુખની પાછળ ના દોડવું જોઈએ
Ok
» ખોટા સુખની પાછળ દોડે અથવા સાચા સુખની પાછળ* ન દોડે એ મૂર્ખાય* છે
Ok
» સાચું સુખ એક ભગવાન પાસે જ છે અને એ સત્સંગથી જ આવે છે
Ok
» જગતનું સુખ તત્કાળ મળે છે એટલે બધા ભગવાનના સુખનો મહિમા જાણવા છતાં જગતના સુખની પાછળ જ દોડે છે અને ભગવાનનું સુખ લાંબા સમયે આવે છે
Ok
» મુમુક્ષુની દશા ગાયના વાછડાની જેવી હોય છે, દૂધ પીતી વખતે જેમ આંખો બંધ હોય એમ આંખો બંધ રાખી અને બીજું બધું ચાલુ રાખે છે
Ok
» ભગવાનનું સુખ ઘણો પ્રયત્ન કરે ત્યારે લાંબે સમય આવે છે
Ok
» માયિક સુખ તત્કાળ આવે છે એટલે માણસને એમાં વિશ્વાસ આવે છે પણ એ પરમેનેન્ટ નથી
Ok
» ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું, ગઢડા મધ્ય પ્રકરણનું 13મું અને ગઢડા અંત્ય પ્રકરણનું 39મુ, આ ત્રણ વચનામૃત ખૂબ પ્રચલિત છે, સારરૂપ છે અને મૂર્તિને આધારે છે
Ok
» મોટા મોટા જેને માને એને મોટાઈ કહેવાય, ભગવાનને આ લોકના તો નથી માનતા પણ બ્રહ્માથી મોટા મોટા માને છે
Ok
» સત્તા, સુખ, મોટાઈ અને કળા આ ચાર દ્વારા ભગવાનનો મહિમા જાણી શકાય છે
Ok
*Title
- _વિષયરસ ટાળવાની દવા_
» રાગ છે એ બુદ્ધિથી પર છે, એટલા માટે પોતાની બુદ્ધિથી નહીં પણ ભગવાન અને ભગવાનના સંતની બુદ્ધિથી જીતી શકાય છે
Ok
» આત્મનિષ્ઠા અને મહાત્મ્યજ્ઞાનથી પંચવિષય જીતાય છે, મન જીતાય છે
Ok
» રાગથી સંકલ્પ પ્રેરાય છે, અને દોષબુદ્ધિથી સંકલ્પનો નિરોધ થાય છે
Ok
» પંચવિષય જીતવાની એક જ દવા છે, વિષય સાથે વેરબુદ્ધિ અને દોષબુદ્ધિ
Ok
» જગત એટલે પંચવિષય, પંચવિષયને જીતે એટલે જગત જીતી લીધું
Ok
» જીવમાં રાગ છે એ કેમ ખબર પડે ? વિષયનું સાનિધ્ય સારું લાગે, વિષયની વાતો સારી લાગે તો જીવમાં રાગ પડયો છે
Ok
» દેહ ગુજરાન માટે વિષય ભોગવે તો બંધન ન કરે પણ વિષયમાં માલ માની જાય તો બંધન કરે
Ok
» પદાર્થનો અભાવ નથી કરવાનો પણ વિષયનો અભાવ કરવાનો છે
Ok
» ઘરવાળા સાંભરે છે એટલા માટે અક્ષરધામમાં જવાતું નથી અને ગયા હોય તો પાછું અવાય છે
Ok
» ભગવાનનું સુખ અને પંચવિષયનું સુખ either or છે, એક સાથે બંનેનું નથી આવતું
Ok
» પંચવિષયનો દ્વાર ઇન્દ્રિયો છે
Ok
» વિષયમાં દોષબુદ્ધિ થાય એટલે વિષય ભોગવવાની લિમિટ બંધાઈ જાય છે
Ok
» જીવ નવરો થાય એટલે વિષય ઓગદાળ્યા વિના રહેવાતું નથી, એટલે નવરુ ન રહેવું
Ok
» એક પણ ઇન્દ્રિયોનો વિષય રસ ચાલુ હોય ત્યાં સુધી મન જીતી શકાતું નથી
Ok
» ઇન્દ્રિયો આકાશ જેવી છે ક્યારેય ભરાતી જ નથી, ધરાતી જ નથી
Ok
» વિષયનુ મનન કરે એટલે વિષયનો રાગ જીવમાં ઉતરે છે, વિષયનો રસ જીવમાં ઉતરે છે
Ok
» ઇન્દ્રિયો વિષયને ભોગવે છે એટલે કે વિષયનો રસ ખેંચે છે, ભોગવે છે
Ok
» વિષયોની ઉત્પત્તિ બહાર છે, પછી વિષયો ઇન્દ્રિયોમાં આવે છે, પછી મનમાં આવે છે અને પછી જીવમાં આવે છે આખી link તૂટે ત્યારે વિષય જીતાય
Ok
» વિષય ત્યાગનો સંકલ્પ કરે એટલે 50% વિષય જીતાઈ જાય છે જેને યતમાન વૈરાગ્ય કહેવાય
Ok
» ઇન્દ્રિયોમાંથી વિષયો નીકળી જાય તો વ્યતિરેક વૈરાગ્ય કહેવાય અને મનમાંથી નીકળી જાય તો એકેન્દ્રીય વૈરાગ્ય કહેવાય અને જીવમાંથી નીકળી જાય તો વશીકાર વૈરાગ્ય કહેવાય
Ok
*Title
- _બિનશરતી હેત કોને કહેવાય ?_
» કુસંગ, આસુરીભાવ અને દ્રોહ એ ત્રણ કરે તો ભગવાન અને મોટાપુરુષ સબંધી શુભ સંસ્કારો નાશ પામે છે
Ok
» પોતાને કાંય કામના હોય તો ભગવાનને પ્રાર્થના કરવી પણ ભગવાન પૂરી ન કરે તો તૂટી જાય તેવું ભગવાનમાં શરતી હેત ન કરવું
Ok
» શરતી હેત ન કરવું કેવળ જીવના કલ્યાણ માટે ભગવાનમાં હેત કરવું
Ok
» અજ્ઞાનદશામાં જે થાય તેને સંસ્કાર કહેવાય અને જાગ્રતદશામાં થાય તેને સાધના કહેવાય
Ok
» ભગવાનના મોટાસંત રાજી થયા હોય તો સત્સંગ માંથી ડગે નહીં
Ok
» પૂર્વના શુભ સંસ્કારો હોય તો ભગવાનનો અને ભગવાનના સંતોનો યોગ કરાવી દે છે પણ એનું nourishment પોતે કરવું પડે છે
Ok
» લોહીના હેત કરતા વિજાતીય હેત વધુ શક્તિશાળી છે અને વિજાતીય હેત કરતા પણ ગુણનું હેત વધુ શક્તિશાળી છે
Ok
» ભગવાનમાં હેત ની શરૂઆત ક્યારેક સ્વાર્થે કરીને, ફાયદે કરીને થતી હોય છે, પણ પછી ભગવાનમાં બિનશરતી હેત કરવું
Ok
» સંબંધીનું હેત થોરના ઝાડ જેવું હોય છે, 30-40 વર્ષ પછી પણ પડીકાબંધ હોય છે
Ok
*Title
- _ભગવાનનો આપણા ઉપર અતિશય રાજીપો કેમ થાય ?_
» ભગવાનની અપેક્ષા એવી નથી કે ભગવાનના કે ભગવાનના ભક્તના ખોટા વખાણ કરવા પણ વાસ્તવિકતા હોય એ તો કહેવી જોઈએ
Ok
» સત્ય હોય એ હંમેશા કડવું જ હોય એ આપણી માન્યતા છે, શાસ્ત્રની નહીં એને પણ મીઠું કરી શકાય છે
Ok
» આપણે ભગવાનના ભક્તનુ સન્માન કરીએ છીએ એ તે ultimately ભગવાનનું જ સન્માન છે
Ok
» એકાગ્ર દ્રષ્ટિએ કરીને મહારાજના દર્શન કરવા એ મનનું મોટામાં મોટું તપ છે
Ok
» આંખ અને કાન એ બંને સૌથી વધારે એકાગ્રતા વિખેરનારા છે
Ok
» પ્રશ્ન-ઉત્તરમાં ભગવાનના ભક્તને નીચું દેખાય તો કદાચ ભક્ત તો માફ કરી દે પણ ભગવાન માફ નથી કરતા
Ok
» દેહે કરીને ભગવાનના ભક્તની સેવા કરવી અને જાણી જોઈને કષ્ટ સહન કરવું એ દેહનું તપ છે
Ok
» ભગવાનના ભક્તોને ગ્લાનિ થાય, રંચ થાય, હેઠું જોવું પડે એવો પ્રશ્ન ન પૂછવો
Ok
» એકાગ્ર મનથી કથા, દર્શન, પૂજા, સેવા કરવી તો ભગવાનનો આપણા પર અતિશય રાજીપો થાય છે
Ok
» આખો દિવસ જેનો આલોચ હોય એ જ્યારે આપણે પૂજા કરવા કે ભજન કરવા બેસીએ ત્યારે યાદ આવે છે માટે ક્રિયા કરતા-કરતા પણ જો ભગવાનની મૂર્તિ સંભાળવાનો આલોચ હોય તો પૂજામાં બીજું ન સાંભરે
Ok
» એકાગ્ર મને કરીને એટલે બીજું કાંઈ ન સાંભળતા-સાંભળતા
Ok
» ડિમાન્ડ હોય તો રસ પડે છે. ડિમાન્ડ ન હોય તો ડિમાન્ડ ઊભી કરવી, જેમકે આજના દર્શન કાલે યાદ કરવા છે તો સહેજે દર્શન માં એકાગ્રતા વધી જાય છે
Ok
» દેહમાં ઉન્નમતાય ન આવવા દેવી અને પોતાની મેળે પોતાના દેહની સંભાવના ન રાખવી તો ભગવાનનો અતિશય રાજીપો થાય છે
Ok
» મન, કર્મ અને વચનની એકરૂપતા એને આલોચ કહેવાય છે
Ok
» ભગવાનના ભક્તને સન્માન નથી અપાતું એમાં આપણો અહંકાર અથવા બીજુ કોઈ કારણ હોઈ શકે
Ok
» આપણે dilling ભગવાનના ભક્ત સાથે કરવાની છે અને રાજી મહારાજને કરવાના છે
Ok
» જે સરખા દર્શન નથી કરતો એ સરખો ભક્ત નથી એવું certificate મહારાજે આ વચનામૃત માં આપ્યું છે
Ok
» ભગવાનને આપણા ઉપર અતિશય હેત થાય એનો અર્થ એ છે કે આપણા પર અતિશય રાજીપો થાય
Ok
» સૌમ્યતા એ મનનું તપ છે એટલે કે ભગવાનના સારા ભક્તોની સાથે matching થવું જોઈએ
Ok
» ભગવાનના સન્માન કરતા ભક્તોના સન્માનથી ભગવાન વધારે રાજી થાય છે
Ok
» બહુ બોલવાથી આયુષ્ય ઓછુ થાય છે
Ok
*Title
- _ભગવાનમાં રસ develop કેમ થાય ?_
» રસ હોય તો થાક ન લાગે અને લાંબો સમય સુધી સેવા કે ભક્તિ ચાલે
Ok
» માનસીપૂજા અને પ્રત્યક્ષપૂજામાં માનસીપૂજા શ્રેષ્ઠ છે કારણ કે એમાં ડ્રામા નથી ચાલતો
Ok
» મહિમા અને શ્રદ્ધા એ રસનું પરિણામ છે અને જોલા અને કંટાળો એ નિરસતાનું પરિણામ છે
Ok
» સમય અને શક્તિમાં લિમિટેશન હોય શકે પણ મનમાં સંતોષ ન થવો જોઈએ
Ok
» ગદગદ કંઠ અને રોમાંચિત ગાત્ર એટલે અતિરસપૂર્વક
Ok
» શરૂઆતમાં આયોજનપૂર્વક કે આર્ટિફિશિયલ રસ લેવા માંડે તો ધીરે ધીરે એ નેચરલ થઈ જાય છે
Ok
» આપણને જેમાંથી રસ આવતો હોય એના દ્વારા ભગવાનમાં જોડાઈ શકાય
Ok
» મનનો એવો સ્વભાવ છે કે એને રસ પડે ત્યાં ગમે તે રીતે connection કરી લે અને રસ ન પડે ત્યાં ગમે તે રીતે disconnection કરી લે
Ok
» સંસારમાં સંતોષ રાખવો એ ગુણ છે પણ ભગવાનના માર્ગ માટે ખામી છે
Ok
» મહારાજને કોમન વસ્તુ બહુ નથી ગમતી અતિશય હોય એ ગમે છે
Ok
» સ્વાભાવિક ભગવાનમાં રસ હોવો એ પૂર્વજન્મનું પરિણામ છે જ્યારે મહિમાથી રસ ઊભો કરવો એ આ જન્મનું પરિણામ છે
Ok
» રસ અથવા મહિમા હોય તો રોમાંચિત ગાત્ર થાય છે
Ok
» વ્યવહારે કરીને અવરાઈ ગયો હોય એટલે કે બહુ મોટી આર્થિક આવક હોય
Ok
» અતિઆસક્તિ હોય તો મુળજી ભગતની જેમ શરીરની chemistry પણ બદલાઈ જાય છે
Ok
» પૂજા કે કથામાં જોલા આવે છે એ એમાંથી નથી નીકળતા, એ આપણી નીરસતા માંથી નીકળે છે
Ok
» રસ બે પ્રકારના હોય છે natural અને acquire, વિષયરસ છે એ natural છે અને ભક્તિરસને acqiure કરવો પડે છે
Ok
» જ્યારે અપમાન થાય ત્યારે આખુ જગત ઉડુ ઉડુ લાગે છે અને જીવવાનો કોઈ લાભ દેખાતો નથી
Ok
demand ક્રીએટ* કરે તો રસ ન હોય તો પણ આવે
Ok
*Title
- _ભગવાનની શક્તિનો લાભ કોને મળે ?_
» આપણાથી સારી ક્રિયા થાય અને આપણે પેની ઊંચી રાખીને ચાલીએ એ આપણી મૂર્ખતા છે અને સારો સંકલ્પ પણ ભગવાનને રાજી કરવાનો ન કરે એ પણ મૂર્ખતા છે
Ok
» બ્રહ્મનિષ્ઠ એટલે આપ્તપુરુષ અને આપ્તપુરુષ હોય એને સમજણ અને આચરણ બંને હોય
Ok
» જેને ભગવાન પાસે જવું હોય એણે આપ્તપુરુષનો સંગ કરવો
Ok
» ભગવાનની જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિનો લાભ આપણને તો જ મળે કે જો મહારાજની ફ્રિકવન્સીની સાથે આપણી ફ્રિકવન્સીને મેચ કરીએ અને નરનારાયણ ભગવાનના તપનો લાભ પણ તો જ મળે
Ok
» પોતાના જીવમાંથી ભગવાન રાજી થાય એવો સંકલ્પ કરે તો ભગવાનની ત્રણેય શક્તિઓ એની સેવામાં હાજર થઈ જાય છે જેમ કે શાસ્ત્રીજી મહારાજનું ગુરુકુળનું કાર્ય
Ok
» ગુરુ એવા કરવા જોઈએ કે જે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય
Ok
» પોતાની માન્યતા મૂકીને આપ્તપુરુષ પાસે જાય તો એટલું સમજાય
Ok
» કોઈપણ વાતની આસક્તિ હોય એટલે ઉત્તમ વિકલ્પ પસંદ થઈ શકતો નથી
Ok
» વાલખીલ્યાદી ઋષિની જેમ કેટલાકની સાધના અતિશય હોય પણ ઉપાસનાનું કેન્દ્ર નીચું હોય તો કિંચિત ફળ થાય
Ok
» આપણને પોતાની મેળે જેમ છે એમ સમજાતું નથી અને બીજાની પાસે જાતા પણ નથી
Ok
» ઘણા બ્રહ્મનિષ્ઠ હોય તો પણ ઉપાસનાની સમજણમાં સાજાફાડ હોય
Ok
*Title
- _કોણ બીજા પાસેથી ટ્રેનિંગ નથી લેતા ?_
» ઉત્તમભોગ દોષ વિનાના હોતા જ નથી એને ભોગવે એમાં એ અવશ્ય આવે જ છે
Ok
» ઉત્તમભોગમાં દુઃખ અને દોષ બંને છે અને સામાન્યભોગમાં કેવળ દુઃખ છે
Ok
» સતપુરુષ સામાન્ય પુરુષો કરતાં નવીન ક્રિયા નથી કરતા પણ નવીન રીતે કરે છે
Ok
» ઉત્તમભોગ એને કહેવાય કે જેના માટે વિશેષ પ્રયત્ન કરવો પડે
Ok
» કોઈનો સહકાર લેવો નહીં અને કોઈને સહકાર દેવો નહીં એ પૂર્ણ અહમ નું પ્રતીક છે
Ok
» અભિમાની માણસ કોઈની પાસેથી ટ્રેનિંગ લેતો નથી અને કોઈને ટ્રેનિંગ આપતો પણ નથી
Ok
» પોતાની મેળે શાસ્ત્રમાંથી શીખીને એકાંતિક ન થઈ જવુ, સત્પુરુષની દેખરેખ નીચે એકાંતિક થવું
Ok
» પોતાની મેળે શાસ્ત્રમાંથી શીખે તો આસક્તિ વધે કાં તો અભિમાન વધે છે
Ok
» સત્સંગની રીત એવી છે કે મોટા પાસેથી શીખીને નાના ને શીખવવું
Ok
» ઉત્તમભોગ એ સમય અને વ્યક્તિને સાપેક્ષ છે
Ok
» ઉત્તમભોગ અંદરનું સત્વ રહેવા દેતા નથી
Ok
» મુગટસ્વામી કીર્તન કે ધુન બે જણા પાસે ભેળી ગવરાવતા એટલે પોતાની મેળે રાગ ફેરવીને ન નાખે
Ok
» બાલમુકુંદસ્વામી અને નારાયણદાસ સ્વામી ભગવાન જેવા સાધુ હતા તો પણ ગુણાતીતાનંદ સ્વામી એમને ટ્રેનિંગ અપાવતા અને એ લેતા
Ok
» પોતાની મેળે શીખે તો ક્રિયામાં તો પારંગત થઈ જાય પણ ભક્તિ ન થાય અને બીજાના કામમાં ન આવે
Ok
» પોતાની સ્કિલ કે ગુણોનુ માર્કેટિંગ થાય તો રોટલામાં કામ આવે અને સદુપયોગ થાય તો જીવના કલ્યાણના કામમાં આવે
Ok
*Title
- _ભગવાનનો સાક્ષાત્કાર થયો ક્યારે કહેવાય ?_
» સત્પુરુષ છે એ ભગવાનમાં હેત કરવાનુ સર્વશ્રેષ્ઠ સાધન છે
Ok
» ડિમાન્ડ વગર નવીનતા આવતી નથી, રસ પણ આવતો નથી
Ok
» આપણને ભગવાનમાં રસ છે કે નહીં તે કેમ ખબર પડે ? તો એમાં ક્યારેય થાક ન લાગે, લાંબો સમય કરે છતાં પણ ઝાંખપ ન આવે, અને ઉત્સાહ વધતો અને વધતો રહે
Ok
» પ્રત્યક્ષપૂજા અને માનસીપૂજા એ સાધન છે અને ભગવાનમાં પ્રેમ કરવો એ સાધ્ય છે
Ok
» ભગવાનમાં રસ હોય તો એક યુગ ક્ષણની માફક જાય અને રસ ન હોય તો ક્ષણ પણ યુગની માફક જાય
Ok
» સાધનમાં ચોંટી જાય અથવા તો સાધન મૂકી દે તો પણ ભગવાનમાં હેત ન થાય
Ok
» આપણે એવો તપાસ કરવો કે સેવામાં રસ છે કે ક્રિયામાં રસ છે
Ok
» શ્રવણ, મનન અને નિધીધ્યાસ રસ develop કરવાના સાધન પણ છે અને રસના પરિણામ રૂપ પણ છે
Ok
» નવરાયના સમયમાં જે મનમાં આવીને ઊભું રહે તેને સાક્ષાત્કાર થયો કહેવાય
Ok
» જે સાંભળ્યું હોય તેનો apply કરે તેને નિધિધ્યાસ કહેવાય અને સંભાળયા વિના સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહેવાય
Ok
» સાધનના અભાવમાં પણ ભગવાનમાં જોડાતા શીખવું જોઈએ
Ok
» સેવા કરીને ભગવાનમાં રસ કેળવી લેવો
Ok
» રસ વધતો રહે તો એને ભક્તિ કહેવાય બાકી એ ક્રિયાને ધર્મ કહેવાય
Ok
*Title
- _ભગવાનમાં રાગ હોય તેની નિશાની શું ?_
» ભગવાનના માર્ગમાં જવાબદારી દઈ શકાતી નથી, સામેથી લેવાની હોય છે
Ok
» માનસીપૂજા બરાબર થાય તો એ ભગવાનમાં સાચા હેતની નિશાની છે
Ok
» પ્રત્યક્ષપૂજા કરતા માનસીપૂજા શ્રેષ્ઠ છે. કારણ કે પ્રત્યક્ષપૂજામાં તો શરમ-ધર્મ પણ આવે, પણ માનસીપૂજા તો કેવળ પ્રેમ હોય તો જ થાય છે
Ok
» મહિમા સમજીને સેવા-ભક્તિ કરતા હોય તો મુશ્કેલીમાં પણ તે મૂકે નહીં
Ok
» અતિરાગ હોય તો એ ગજાબારુ કરે છે
Ok
» પ્રેમનો એવો સ્વભાવ છે કે એમાં પ્રેરણા ન કરવી પડે
Ok
» કથામાં બગાસા અને જોલા આવે એ કથામાં રસ નથી એની નિશાની છે
Ok
» ભગવાનમાં અતિશય રાગ હોય તો એ એક્સ્ટ્રા પ્રોજેક્ટ લે છે અને ગજાબારી ટ્રાય કરે છે
Ok
» પૂજા એ પ્રેમ વધારવાનુ સાધન પણ છે અને પ્રેમ છે કે નહીં એને તપાસવાનું સાધન પણ છે
Ok
» ભગવાનમાં રસ acquire પણ કરી શકાય છે. બધાને natural હોય એવું જરૂરી નથી
Ok
» ભગવાનને રાજી કરવા એ મુખ્ય છે, પ્રથમ છે. ભગવાનની પૂજા કરવી, દર્શન કરવા એ પછી છે
Ok
» શ્રદ્ધા હોય ત્યાં થાક ન લાગે અને રસ હોય ત્યાં કંટાળો ન આવે
Ok
» સેવા કરતા કરતા ભાવના કેવી છે એના આધારે ભગવાન રાજી થાય છે
Ok
*Title
પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામીના સદગુણો*
» પૂજ્ય લક્ષ્મીનારાયણસ્વામી on duty ભગવાનના ધામમાં ગયા. છેલ્લે દિવસે રાત્રે 9
Ok
» સદવિદ્યા પ્રેસનું મશીન ચલાવતા-ચલાવતા પણ કીર્તનો ગાતા એવું શાસ્ત્રીજી મહારાજની અનુવૃતિ પાળવાનો એમનો આગ્રહ હતો
Ok
» પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામી શિક્ષક હતા. તેનો આશરે 2 થી 3 કરોડ જેટલો પગાર સંસ્થામાં જમા થયો છતાં પણ તેમાં તેમની દ્રષ્ટિ ન હતી, કેવળ સેવા જ કરતા હતા
Ok
» છેલ્લે સુધી એમને 500 જેટલા કીર્તનો અને 35 જેટલા વચનામૃત કંઠસ્થ હતા
Ok
» શાસ્ત્રીજી મહારાજને સવારે પૂજામાં રોજ કીર્તન સંભળાવતા
Ok
» વોશિંગ્ટનથી ન્યુજર્સીના બે દિવસના પ્રવાસ પછી રાત્રે *10
Ok
» સદવિદ્યામાં નાની-મોટી પણ ભૂલ હોય તો શાસ્ત્રીજી મહારાજ એમને ધખતા અને ક્યારેક પોતાની રચના સ્વામી આગળ રજૂ કરે તો સામે પ્રોત્સાહન પણ આપતા એવું શાસ્ત્રીજી મહારાજનું ઘડતર હતું
Ok
» છેલ્લા ચાર દિવસ પહેલા બ્રહ્માનંદ સ્વામીનું “ભાદરવામાં ભૂધરા” એ પદ ગાતા-ગાતા ગળગળા થઈ ગયેલા અને છેલ્લા દિવસે મુક્તાનંદ સ્વામીનું “મેરે તો તુમ એક હી એક આધારા” એ કીર્તન બોલી અને મહારાજને પ્રાર્થના કરતા હતા
Ok
» દરરોજ 3 વાગે ઘનશ્યામ મહારાજની આગળ ઊભા રહી અને કીર્તન ગાતા, દરરોજ 3 વાગે કીર્તનના ચાર પદ ગાતા અને સામૂહિક કીર્તન પોતે જ શરૂ કરતા.
Ok
» શાસ્ત્રીજી મહારાજમાં જેવી ગુરુનિષ્ઠા હતી, એવી જ ગુરુનિષ્ઠા પૂજ્યપાદ ગુરુ મહારાજમાં રાખી અને અનુવૃતિમાં રહીને સેવા કરતા
Ok
» એમને રહેવા માટે કોઈ રૂમ ન હતો. એ લોબીમાં આસન કરતા અને એમની સંપત્તિમાં પતર અને તુંબડુ, પૂજાની ઝોળી એટલી જ એમને સંપત્તિ હતી
Ok
» એમને સંકલ્પ થયો કે સોનાનું પાલુ કેવું હશે ? તો મહારાજ હરિભક્ત રૂપે આવી અને પાલુ બતાવી ગયા
Ok
» છેલ્લી એકાદશીએ પણ નકોરડો ઉપવાસ કરેલો
Ok
» પોતે શિક્ષક હતા. ત્યારે વર્ષમાં પોતાના હકની રજા ક્યારે લીધી નથી
Ok
» રાત્રે વચનામૃત કંઠસ્થ બોલતા-બોલતા સુતા
Ok
» એટલી સેવાની જવાબદારી હતી કે બપોરે સુતા પણ નહીં
Ok
» *સવારે 3
Ok
» શાસ્ત્રીજી મહારાજની અનુવૃતિમાં રહી અને સેવા કરવાથી એમના અંગ બદલી ગયા, દેહ છતાં જ મુક્ત બની ગયા
Ok
“ભાદરવામાં ભૂધરા”* એ કીર્તનની ચોથી કડી બોલ્યા પછી મહારાજને પ્રાર્થના કરીને બોલ્યા, કે “કેમ આવતા નથી”, “અમારી અરજી તમારી મરજી”
Ok
» બાંધકામની સેવામાં પાણીની જગ્યાએ એમનો પરસેવો રેડીને સેવા કરેલી
Ok
» સંપ્રદાયમાં સાહિત્યની સેવામાં સૌથી મોટું યોગદાન રાજકોટ ગુરુકુળની સદવિદ્યા પ્રેસનુ અને એમાં સૌથી મોટી સેવા પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામીની હતી
Ok
» છેલ્લે ફોનમાં કૃષ્ણચરણ સ્વામી સાથે એવી વાત કરેલી કે “હવે પાન પીળું પડી ગયું છે, હવે તો મહારાજના ધામમાં જાશું મહારાજને મળશુ, શાસ્ત્રીજી મહારાજને મળશું, પુરાણી સ્વામીને મળશુ, જોગી સ્વામીને મળશું.”
Ok
» છેલ્લા દિવસે દરજીને બોલાવીને કહ્યું કે “આ ધોતિયા સાંધી દે” તો દરજી કહે “જળી ગયા છે, આપણે નવા લઈ લઈએ”, સ્વામી કહે “ના, થોડા દિવસ રહેવું ને નવા નથી લેવા, આમા જ પૂરું કરી દેશુ” એમ છેલ્લે પણ જળી ગયેલા ધોતિયા પહેરેલા.
Ok
*Title
- _મનન કેમ કરવું ?_
» સાચી પ્રીતિ હોય તેમાં કોઈ બહાના હોતા નથી, હજારો અંતરાય આવે તો પણ તેને પાર કરી દે તો તેને સાચો ઇશક કે પ્રીતિ કહેવાય
Ok
» સાક્ષાત્કાર થઈ ગયા પછી પણ મનન ચાલુ રાખવું તો અતિશય આધાન થાય, નહીં તો જડતા આવી જાય
Ok
1 કલાક શ્રવણ* કર્યું હોય, તેનું 10 કલાક મનન કરે અને તેનું 10 ગણું એટલે 100 કલાક નિધીધ્યાસ કરે તો endless સાક્ષાત્કાર થાય
Ok
» ભગવાન અને ભગવાનના સાધુ માટે મરવા તૈયાર થાય પણ જીવવા કોઈ તૈયાર થતું નથી
Ok