Utkarsh2 Flashcards
Spiritual
*Title
- _સત્સંગમાં સદભાવના કેમ વૃધ્ધિ પામે ?_
» ગુણ મેળવ્યા પછી ભાવના કરતાં શીખવું જોઈએ તો સમાસ થાય
Ok
» એકરેણીએ રહેવું એટલે કે એક ભાવના જાળવી રાખવી એ સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે
Ok
» આપણે શું કરીએ છીએ અને કેટલું કરીએ છીએ એ મહત્વનું નથી પણ આપણી ભાવના કેટલી વધે છે એ મહત્વનું છે
Ok
» સત્સંગમાં કેટલા વર્ષ થયા એના કરતા પણ કેટલી ભાવના થઈ એ મહત્વનું છે
Ok
» લાકડું ક્યારે ધૂંધવાય ? જ્યારે લાકડું લીલું હોય અને પોતાનામાં રસ હોય ત્યારે, એમ સત્સંગમાં પણ જ્યારે પોતાનામાં રસ હોય, અહમ હોય ત્યારે ધૂંધવાય છે
Ok
» ભાવનાનું નામુ રાખે તો સદભાવના વૃદ્ધિ પામે છે
Ok
» ગમે એટલા ગુણ હોય પણ ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ભાવના ન હોય તો એ આસુરી અને ગુણ ન હોય પણ જો ભાવના હોય તો દૈવી
Ok
» ગુણ ન હોય અને કેવળ ભાવના હોય તો એનો વિશ્વાસ ન કહેવાય
Ok
» મોટાના રાજીપા અને કુરાજીપાથી ગુણ અને અવગુણની દ્રષ્ટિ આવે છે
Ok
» અવળી પરિસ્થિતિમાં પણ એને ગુણ જ આવે એ દૈવી ભાવ છે
Ok
» સવળી પરિસ્થિતિમાં પણ અવગુણ જ આવે અને ભાવના ન વધે એ આસુરી ભાવ છે
Ok
» જ્યાં જેટલો ગુણ આવે છે એટલી ભાવના છે અને જ્યાં જેટલો ધૂંધવાટ થાય છે એટલો અહમ છે
Ok
» શુભ વાસના વૃદ્ધિ પામે એટલે સદભાવના વૃદ્ધિ પામવી અને બીજાનો ગુણ આવવો
Ok
» અસદ વાસના વૃદ્ધિ પામે એટલે અસદ ભાવના વૃદ્ધિ પામવી અને અવગુણ આવવો
Ok
» પોતે ધૂંધવાતો હોય એ પોતાને ખબર નથી પડતી પણ બીજાની આંખોમાં આંસુ આવી જાય ત્યારે સમજવું કે પોતે ધૂંધવાય છે
Ok
» અસુરોમાં ગુણ તો હોય છે અને બીજાના ગુણને પણ જાણે પણ તેને સ્વીકારે નહીં અને તેમાં ભાવના પણ ન હોય
Ok
» બીજાના સમર્પણને જુવે તો શુભ ભાવના વધે
Ok
*Title
- _દેશ અને કાળ કેવી રીતે બદલે ?_
» ક્રિયા ને ઈરાદો બંને સારા હોય તો પુરુષનો પ્રભાવ પડે છે
Ok
» ક્રિયા બદલવાથી કાળ બદલે છે અને કાળ બદલાય તો દેશ બદલાય છે પણ ક્રિયા બદલવાનું કારણ પુરુષ છે, राजा कालस्य कारणं
Ok
» સાધુને તો વળ ચઢી જવો જોઈએ કે મારે સતયુગ પ્રવાર્તાવવો છે
Ok
» કળિયુગમાં નબળા દેશથી ભાગવું એવું ન રાખવું પણ સારો દેશ create કરવો
Ok
» યોગ્ય કાળમાં યોગ્ય ક્રિયા કરી લે તો એ વધારે ફળદાયક થાય છે દાખલા તરીકે સવારમાં પૂજા કરે
Ok
» આપણી આજુબાજુમાં નબળો પ્રભાવ પડે તો પોતાની સામે જોવું
Ok
» ભગવાનના માર્ગમાં પ્રારબ્ધ અને કૃપા એ પુરુષ પ્રયત્ને આધારે છે
Ok
» સતયુગ અને કળિયુગમાં ફેર ક્રિયા અને મેન્ટાલીટીનો જ છે
Ok
» પ્રાચીન તીર્થ કરતાં આધુનિક તીર્થ વધારે શ્રેષ્ઠ ગણાય કારણકે આધુનિકમાં ક્રિયાનો પણ લાભ મળે, પ્રાચીનમાં પુણ્ય થાય
Ok
» ક્રિયા સારી હોય અને પ્રભાવ નબળો પડે નાટકીયતા હોય છે
Ok
» સમર્થ હોય એને તો સારો દેશ અને કાળ create કરવો, અસમર્થ હોય એને સેવવો
Ok
» અપોર્ચ્યુનિટી કોઈ આપી ન જાય આપણે પોતે ઉભી કરવી પડે છે
Ok
» સત્પુરુષનો સંગ એટલે આસક્તિ પણ તેની સાથે-સાથે સારો દેશ, કાળ, ક્રિયામાં પણ આસક્તિ હોવી જોઈએ
Ok
» સત્સંગ છે એ ભક્તિનો અને બીજા સાધનનો જન્મદાતા છે
Ok
*Title
- _ઘાટના ડંસ કેમ ટળે ?_
» નિર્માની થઈ જાય એટલે વાસના બળી ન જાય એના માટે અલગ પ્રયત્ન કરવો પડે છે
Ok
» ડંસ બેસવો એટલે ઉત્કટ ઇચ્છા થવી
Ok
» રજોગુણ સંબંધી ઘાટ એટલે વાસના
Ok
» સ્વાધ્યાય એટલે વેદ કંઠસ્થ કરવા તેમ વચનામૃતને વારંવાર રીપીટ કરે તો એનો અર્થ લાંબા કાળે સમજાય છે
Ok
» સત્વગુણથી દસ ગણી જડતા રજોગુણમાં હોય છે અને એનાથી દસ ગણી તમોગુણમાં હોય છે એટલે સત્વગુણ કરતા સો ગણી જડતા હોય છે
Ok
» નબળા ઘાટ થાય એને પ્રથમ તો દબાવવાનો પ્રયત્ન કરવો અને ન દબાય તો તેનાથી પોતાને નોખું માનવું
Ok
» હેતને આધારે શબ્દો કામ કરે છે
Ok
» વચનામૃત કંઠસ્થ કર્યું હોય પણ સત્પુરુષમાં હેત ન હોય તો એ કામ આવતું નથી
Ok
» પ્રકાશ એટલે વિવેક આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી
Ok
» જેવો આહાર-વિહાર કરે એવો ગુણ વર્તે છે
Ok
*Title
- *મોટાઈ શેનાથી છે ? *”
» આપણે ક્રિયા કરીએ છીએ એનાથી મહાનતા નથી પણ શા માટે કરીએ છીએ, કેટલું કરીએ છીએ, અને કોને માટે કરીએ છીએ કરીએ છીએ એનાથી મહાનતા છે.
Ok
» આપણે કોઈપણ સાધન કરીએ કે સંસ્થાની પ્રવૃત્તિ કરીએ એ મહારાજના વચને કરીને કરવી પોતાના મનમાં ઉત્સાહ આવી ગયો હોય એનાથી ન કરવી.
Ok
» સ્વામી જ્યારે શાસ્ત્રીજી મહારાજની કથા સાંભળતા ત્યારે શાસ્ત્રીજી મહારાજના શબ્દો એજીટીજ લખતા પોતાના મનને મેળે ન લખતા.
Ok
» હું ભગવાનના ભક્ત માટે કેટલો ઘસાવ છું એવો મહારાજનો સિદ્ધાંત છે.
Ok
» શરીરની ભુખ એ નીડ છે, જરૂરિયાત છે અને મનની ભૂખ એ વાસના છે શરીરની ભુખ પૂરી થાય છે મનની ભૂખ ક્યારેય પૂરી થતી જ નથી.
Ok
» માણસો શું કહે છે એ જોવાની જરૂર નથી હું શા માટે કરું છું એ જોવાની જરૂર છે.
Ok
» વિષયના સાનિધ્યમાં પણ વિષયનું ભાન ન રહે એ ઉપશમ કહેવાય.
Ok
» શબ્દો અને દૃષ્ટાંતે કરીને તાત્પર્ય હાથમાં આવે છે.
Ok
» ભાવનાથી સેવા કરતો હોય એ શ્રેષ્ઠ છે ખાલી ક્રિયા કરતો હોય એ નહીં.
Ok
*Title
- _ભક્ત અથવા અસુર કોને કહેવાય ?_
» સજ્જનતા અને ભક્તપણામાં ફેર છે સજ્જનતામાં ન્યાય હોય છે અને ભક્તપણામાં પક્ષપાત હોય છે
Ok
» અસુર હોય એટલે જ્ઞાની કે વૈરાગી ન હોય એવું ન હોય દાખલા તરીકે રાવણ
Ok
» બધાયનો અવગુણ લે એ આસુરી નથી, ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લે એ આસુરી
Ok
» પક્ષે કરીને જેવું ભૂંડું થાય છે એવું પંચ વિષયે કરીને પણ થતું નથી એટલે કે નબળાના પક્ષે કરીને
Ok
» બધાનો ગુણ આવે એ ભક્ત નથી કારણકે જગતથી પણ પ્રભાવિત છે
Ok
» ભક્ત ન હોય અને ગુણિયલ હોય અને કદાચ એનો ગુણ લે તો વાંધો નહીં પણ ભક્ત જેવો તો ન લેવો
Ok
» મહારાજની એવી ઈચ્છા ખરી જે ભગવાનના ભક્ત હોય એ સજ્જન પણ હોવા જોઈએ
Ok
» બીજુ બધુ વાંચતા હોય પણ સાથે સાથે સંપ્રદાયના મૂળ ગ્રંથો પણ વાંચવા જોઈએ તો બીજાને મહારાજની ઉપાસના સમજાવી શકે
Ok
» ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ રાખે એ ભક્ત છે કેવળ ભક્તિ કરે એ નહીં
Ok
» વખાણ કરવા અને ગુણ લેવો એમાં ફેર છે, વખાણ ક્યારેક મજબૂરી પણ હોય છે
Ok
» વિષયી એટલે એના વિના રહી ન શકે, કોઈ તેમાં ભંગ પાડે તેની સાથે ઝઘડો કરે
Ok
» રસની અભિવ્યકતિ ક્યારે થાય તો કોક મુકાવે ત્યારે
Ok
*Title
- _ધન, સત્તાનો મદ કોને કહેવાય ?_
» મહારાજને જગતનો ત્યાગ કરવામાં અને સત્સંગમાં અને ભગવાનમાં ચોંટવામાં રસ છે, ધન અને સત્તામાં નહીં
Ok
» આપણે ભગવાન ભજીએ અને પછી બીજાને ભજાવીએ તો મહારાજ રાજી થાય, એવો મહારાજનો હ્રદગત અભિપ્રાય છે
Ok
» આપણે બીજાને મહારાજ ઓળખાવી શકતા નથી એનો અર્થ એ છે કે આપણો નિશ્ચય હજી કાચો છે
Ok
» ભોગ ભોગવવા એ મદ નથી પણ ધન, સત્તાથી બીજાને નીચા દેખાડવા એ મદ છે
Ok
» મહારાજ દરબારોને ત્યાં રહેતા હતા, સત્સંગ કરાવતા હતા પણ દરબારો કેવળ મોટા ન હતા દૈવી હતા એટલે મહારાજ રોકાયા હતા
Ok
» મહારાજને મોટા માણસો સાથે નથી બનતું કારણકે એને ધન અને સત્તામાં રસ છે અને મહારાજને જીવ ભગવાનમાં ચોંટે એમાં રસ છે માટે
Ok
» હિન્દુ ધર્મમાં પોતાનું કલ્યાણ રૂંધાય નહીં ત્યાં સુધી અહિંસા પાળવી એવો અભિપ્રાય છે
Ok
» જગતના પદાર્થ ભેળા રાખીને ભગવાનમાં ચોટી શકાતું નથી
Ok
» ત્યાગ કરવાનો આનંદ એ મેળવવાના આનંદ કરતા વધારે હોય છે
Ok
» મહારાજે વગર પૈસે સત્સંગનું સ્થાપન કર્યું છે
Ok
*Title
- _ઇન્દ્રિય જડ છે કે ચૈતન્ય ?_
» ભાવનાથી જ ભાવનાનો નાશ થાય છે એટલે ભગવાનની ભાવના કરતો જાય તેમ તેમ જગતની ભાવના ઓછી થતી જાય, કારણ શરીરનો નાશ થતો જાય.
Ok
» બ્રહ્માંડનો પ્રલય ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ શરીરનો પણ નાશ થતો નથી
Ok
» કાર્યકારણ ભાવ છે એ તત્ત્વમાં છે, ઇન્દ્રિયોમાં નથી
Ok
» મહાપુરુષો જે માહોલનું સર્જન કરે છે એનું બેનિફિટ મુમુક્ષુને મળે છે પણ એમના ઈન્દ્રિયોનો બેનિફિટ મળતો નથી
Ok
» કોઈ ક્રિયા કરે તો ભક્તિ સિદ્ધ ન થાય, ભાવના જરૂરી છે
Ok
» વિષયનો યોગ થાય અને વિકૃતિ ન થાય તેને જિતેન્દ્રિય કહેવાય
Ok
» જીવના પાવરથી ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે
Ok
» સૂક્ષ્મ શરીર વિના જીવ પોતાનું કલ્યાણ સાધી શકતો નથી
Ok
» જીવ ધર્મભૂત-જ્ઞાનને ટ્રેન કરે છે, ઇન્દ્રિયોને ટ્રેન નથી કરતો
Ok
» ટ્રેનિંગ છે ચૈતન્યને લાગે છે, જડને નથી લાગતી
Ok
» જીવનમાં જ્યારે વિષયોના દોષની સૂગ ચડી જાય ત્યારે જિતેન્દ્રિય થવાય છે
Ok
ગુણાતીતાનંદ સ્વામીની વાતો (રાજકોટ ગુરુકુળ)
Ok
*Title
- _મોટેરાને શેનું તાન હોવું જોઈએ ?_
» સત્સંગમાં મહારાજની અનન્ય ઉપાસના પ્રવર્તાવવી, આજ્ઞા પાળે ને પ્રવર્તાવે, નિષ્ઠા પ્રવર્તાવે એનાથી મોટાઈ છે, કેવળ ગેધરીંગથી નહીં
Ok
» લીડરને જેવું તાન હોય એવું નીચેના માણસોને ચડે છે
Ok
» શ્રીજી મહારાજ પછી જે પરંપરા બ્રેક થઈ ગઈ હતી તે શાસ્ત્રીજી મહારાજે ફરીને સજીવન કરી
Ok
» જો આપણું ચાલતું હોય તો ભજન કરાવવું ને મહારાજની નિષ્ઠા કરાવવી એવો મહારાજનો અભિપ્છે ય છે
Ok
» મોટેરાની હેસિયત ઉપાસના અને આજ્ઞા પ્રવર્તાવે એમાં છે.
Ok
ગુણાતીતાનંદ સ્વામીની વાતો (રાજકોટ ગુરુકુળ)
Ok
*Title
- _વિષય ભગવાન સંબંધી ક્યારે થાય ?_
» વિષય એટલે એકરસ થઇ જવું
Ok
» જેના પરિણામરૂપે ભગવાન સાંભરે તેને ભગવાન સંબંધી વિષય કહેવાય
Ok
Addict* થાય ત્યારે એ વિષયી થયો કહેવાય
Ok
» રસ છે એ પુરુષાર્થનો પ્રેરક છે
Ok
» મુળજી ભગત ભક્તચિંતામણીના બે પ્રકરણ વાંચે તો તાવ પણ ઉતરી જતો એને વિષયી* થયા કહેવાય
Ok
» મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી આદિક સંતોની એવી ટેક હતી કે સેવા કરતાં કરતાં અમારો દેહ પડે
Ok
» ગુજરાન કરતા હોય એને વિષયી ન કહેવાય
Ok
» રસની ઓળખાણ ક્રિયા ઉપરથી થાય છે
Ok
» પોતાનો કોઈ સ્વાર્થ ન હોય એનાથી ક્રિયા ઓટોમેટીક ભગવાન સંબંધી નથી થતી ભગવાનને ઓફર કરવી પડે છે
Ok
સેવા હોય ત્યારે જ હું કોમ્પ્યુટરને અડીશ “ એવી રીતે ઉપયોગ કરે તો એ રસને ડાઈવર્ટ કર્યો કહેવાય
For each activity try to infuse the idea of performing it as seva. An offering to God with mahima and to please Him.
» કમ્પ્યુટર, મોબાઇલ પોતાના પ્રાઈવેટ રસ માટે ન વાપરવું, સેવા માટે જ વાપરવું એ ભક્તિ છે
Ok
*Title
- _આજ્ઞાથી અને આજ્ઞામાં રહીને પ્રવૃતિ કરવી._
» આજ્ઞાથી પ્રવૃત્તિ કરે તોપણ વિકૃતિ થાય, જો નિયમમાં રહીને કરે અને વધારે ઓછું ન કરે તો વિકૃતિ ન થાય
Ok
” સેવા કરી નવ મોજ માંગે “ મોજની ઈચ્છા રાખે છે એની દાનત બોદી છે, લાલચુ માણસનું કામ છે, કૃપાનું પાત્ર નથી
In return of seva I must not ask for more pleasure / comfort. Instead, ask for more seva to please God.
» આ વચનામૃતમાં આત્મનિષ્ઠાવાળો એટલે સ્વકેન્દ્રિત ત્યાગી
Ok
» ત્યાગી થઈને પણ સેવા પ્રવૃત્તિ કરે છે એ કૃપાનું પાત્ર છે અને કેવળ આજ્ઞામાં રહે છે એ દયાનું પાત્ર છે
Ok
» મહારાજની આજ્ઞા પાળવી એટલે શિક્ષાપત્રી પાળવી, આશ્રમના ધર્મો પાળવા
Ok
» આજ્ઞાથી પ્રવૃત્તિ કરતો હોય પણ જો આજ્ઞામાં રહીને કરે તો મહારાજ વધુ રાજી છે
Ok
» આજ્ઞાથી આગળ જઈને અથવા પાછળ રહીને જો નિયમ પાળે / ન પાળે તો એ દેહાભિમાની જ છે
Ok
» ब्राहविताम अपि क्रियावान वरिष्ठ
છે એ ઉપનિષદની વાત મહારાજે સરળ ભાષામાં આ વચનામૃતમાં કરી છે
» જે કંઈ પ્રવૃત્તિ કરવી તે મહારાજ, નંદ સંતો કે શાસ્ત્રીજી મહારાજના રેફરન્સથી કરવી
Ok
» જે *વિશેષ પ્રવૃત્તિ કરે છે કે એણે ચેલેન્જ લીધી છે
Ok
» ઉન્મત્ત થકો એટલે જેને મિશન સાથે કંઈ લેવાદેવા ન હોય
Ok
» ખરખરો કોનો કરવો ? જે નિષ્ક્રિય છે અથવા સ્થાન ખાલી ન કરે તેનો
Ok
*Title
- _ભગવાનનો આનંદ કેમ આવે?_”
» સંપત્તિ, સત્તા, અને ભોગ પ્રારબ્ધમાં હોય એટલા જ મળે છે આજ્ઞા પાળે તેના આધારે નથી મળતા એને આધારે તો ભગવાનનું સુખ મળે છે.
Ok
» ભગવાનનો આશરો કર્યા પછી જેટલો ભગવાનનો વિશ્વાસ હોય અને જેટલી આજ્ઞા પાડે એટલો ક્લેસ ઓછો થાય છે.
Ok
» ભગવાનના ભક્તમાં બે પ્રકાર છે જેને પૂર્વ સંસ્કાર હોય એ જલ્દી ભગવાનમાં ચોટી શકે છે અને ન હોય એને જોડવા પડે.
Ok
» ભગવાનની આજ્ઞા પાળે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદને પામે છે.
Ok
» ભગવાનનો આશરો કર્યા પછી કર્મ નથી નડતા પણ આપણી ઢીલાશ નડે છે.
Ok
» શાસ્ત્રનુ રહસ્ય કાઢવું એ અલગ વસ્તુ છે ને એ માર્ગે ચાલવું એ અલગ વસ્તુ છે.
Ok
» ભગવાન અને ભગવાનના સંતની ક્રિયામાં, નિર્ણયમાં અસંતોષ રહે, ખામી દેખાય, વિશ્વાસ ન આવે એ આપણી બુદ્ધિની દૂષિત થતતા છે.
Ok
» ભગવાનના માર્ગે ચાલવાની બુદ્ધિ રાજીપાથી આવે છે.
Ok
» આ વચનામૃતમાં ભગવાનનો આશરો હોય તો પણ ભગવાનમાં ચિત કેમ ચોટતું નથી? એવો પ્રશ્ન છે.
Ok
» ભગવાને કળ ચડાવી મૂકી છે એટલે કળનો અર્થ કે જીવનો એવો સ્વભાવ છે કે હેત કર્યા વિના રહી ન શકે.
Ok
» આંધળુક્યુ સંસારમાં હેત કરે છે અને પાટા ખાય છે પછી ભગવાનમાં પણ હેત કરવા યોગ્ય રહેતો નથી.
Ok
» ભગવાનની પ્રાપ્તિ થઇ હોય, ઓળખાણ થઈ હોય પણ જો આજ્ઞા ન પાળે તો ભગવાનમાં ચિત ન ચોંટે આશરો હોય તોપણ.
Ok
» જેને પૂર્વનો સંસ્કાર ન હોય એ માઇક પદાર્થનો સંગ ન રાખે તો એનું ચિત્ત ભગવાનમાં ચોટે.
Ok
*Title
- _બુદ્ધિ પવિત્ર કેમ થાય ?_
» અસલી સાધુમાં અવિશ્વાસ થાય એને નકલી સાધુમાં વિશ્વાસ આવે જ. દા.ત. સીતાજી
Ok
» ત્યાગી થઈને જેને ગૃહસ્થ ઉચિત ભોગની ઈચ્છા રહે છે એ એની કંગાલિયત / રાંકાઈ છે
Ok
» નબળી વ્યક્તિ કે વસ્તુમાં જેને હેત થાય છે એ ભગવાનનો કોપ / શાપ છે
Ok
» મૌન, મૂંઝવણ, રીસાવું અને અસહકાર એ ક્રોધના સ્વરૂપો છે
Ok
» ક્રોધ, માન, ઇર્ષા અને કપટ એ ચારમાંથી એક પણ જો ભગવાનના સંત સાથે હોય તો આસુરી બુદ્ધિ થાય છે
Ok
» ત્યાગી થયા પછી પ્રતિકૂળતા ન ઇચ્છે તો પણ અનુકૂળતાનો ભડભડિયો ન રાખવો
Ok
» જગતના માર્ગમાં તુચ્છ વસ્તુ ઉપયોગી નથી તેમ નુકસાનકારક પણ નથી જ્યારે કલ્યાણના માર્ગમાં તુચ્છ વસ્તુ એ નુકસાનકારક છે
Ok
» બુદ્ધિ પવિત્ર અને કુશાગ્ર હોય તો એ વધુ સેવા કરી શકે છે જેમકે હનુમાનજી
Ok
» કુશાગ્ર બુદ્ધિ કસરત કરવાથી થાય છે અને પવિત્ર બુદ્ધિ રાજીપાથી થાય છે
Ok
» કંગાલિયત બે પ્રકારની
પ્રારબ્ધની અને માનસિક, માનસિક કંગાલિયત જવી અઘરી છે
» મૂંઝવણ એ ક્રોધનું જ સ્વરૂપ છે પણ તેમાં જો પોતાનો અવગુણ લે એ ક્રોધ ન કહેવાય
Ok
» ત્યાગીની કંગાલિયત એ માનસિક રોગ જેવી છે
Ok
» ભગવાનના ભક્તનો રાજીપો એ ભગવાનને માર્ગે ચાલવાનું ટોનિક છે
Ok
*Title
- _ભગવાન કોની ચરણરજ માથે ચડાવે ?_
» જેને સંસારના બંધન તૂટી ગયા હોય એ બીજાના બંધન તોડી શકે
Ok
» દેહ અને આત્માને જે અલગ નથી જાણતા એ અણસમજુ છે
Ok
» સમર્પણની નિષ્ઠા હોય એનું કલ્યાણ થાય તો પણ બીજાનું અપમાન કરવું નહીં
Ok
» દેહ ને આત્માના સંબંધોને જુદા કરી રાખ્યા હોય તેને સંબંધી સાંભરે તો પણ બંધન કરે નહીં
Ok
» દેહમાંથી નિષ્ઠા તોડીને જે ભગવાનમાં નિષ્ઠા જોડે છે એના ચરણની રજને ભગવાન પણ માથે ચડાવે છે
Ok
» જ્યાં સગપણ મનાય છે ત્યાં સમર્પણ સેવા થાય છે
Ok
» જ્યાં સુધી એક કેન્દ્રમાં નિષ્ઠા ન હોય ત્યાં સુધી સમર્પણનું ફળ આવતું નથી
Ok
» એક ભગવાન માટે જ મરવું ને ભગવાન માટે જીવવું એવી નિષ્ઠા તપાદિ સાધનોથી નથી આવતી
Ok
» ભગવાનના પર સ્વરૂપના મહિમા સહિતની પ્રત્યક્ષ સ્વરૂપની ઓળખાણ એને પ્રત્યભિજ્ઞા કહેવાય
Ok
» સગા સંબંધીને વિસારી દેવા એટલે એનું મહત્વ મનમાંથી કાઢી નાખવું, તુચ્છ કરી નાખવા જેથી સમર્પણ ત્યાં જતું ન રહે
Ok
- એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દૃઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો(લોકિક દ્રષ્ટિએ ગરીબ, ઓછી બુદ્ધિવાળો કે નાનો) હોય તોપણ એ અમને ગમે છે.
Ok
- તે ભગવાનના ભક્ત એવી પદવી પામે છે કે - તેમની ઉપર કાળ , કર્મ , માયાનો હુકમ નથી ચાલતો
Ok
- એવી નિષ્ઠાવાળા જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ
Ok
- તેને દુઃખવતા થકા મનમાં બીએ છીએ
Ok
- તેનાં દર્શનને પણ ઈચ્છીએ છીએ.
Ok
- એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે
Ok
- એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજૂરમાં રહે છે.
Ok
- તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે
Ok
- એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.’’
Ok
- આ ભક્ત - યથાર્થ ભગવાનના ભક્ત છે
Ok
- તેમને મહારાજ કહે છે તે મુજબ - ભગવાનની નિષ્ઠાવાળા સંતની પદવી મળે છે
Ok
*Title
- _આત્મારૂપ વર્તન એટલે શું ?_
» સંકલ્પ થાય અને તરત એ પ્રમાણે પ્રવૃત્તિ કરે એને ડંશ બેઠો કહેવાય
Ok
» આત્મારૂપે વર્તન એટલે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિર્માની વર્તમાન ને પાળવા
Ok
» વિવેક છે એ વાસનાને ઓળખાવે છે અને દબાવે છે પણ નાશ નથી કરી શકતો, નાશ તો ઉપાસનાથી થાય છે
Ok
» ભક્તિ, સેવા, ધ્યાન એ ઉપાસના ન કહેવાય એમાં ભગવાનનું સ્મરણ અને અનુસંધાન હોય તો ઉપાસના થાય
Ok
» boss , મહંત થયા પછી નિર્માની થાવું કઠણ છે
Ok
» સેવા કરતાં કરતાં રાજી કરવાનું અનુસંધાન રાખે તો આત્મભાવ વધે અને પોતાનું સેટીંગ કરે તો દેહભાવ વધે
Ok
» નબળી વાસના ટાળવી હોય તો સારી વાસના વધારવી
Ok
» પ્રવૃત્તિથી આત્મભાવ અને આત્માભાવથી ઉપાસના અર્થાંતર છે એટલે અલગ પદાર્થ છે
Ok
» સેવામાં સેટ થાય એવી સ્કિલ એ પાંડિત્ય કહેવાય
Ok
» નિર્વિદય્ એટલે સારી રીતે જાણીને
Ok
» ઉપાસના કરવી હોય તેણે સારામાં સારી સ્કીલ મેળવીને પછી નિર્માની રહેવું
Ok
» વાસનાનો તપાસ કેવી રીતે કરવો ? અથવા તો નામું કેવી રીતે લખવું ? તો આખા દિવસનો સારામાં સારો અને નબળામાં નબળો સંકલ્પ લખવો
Ok
» સંકલ્પ છે એ વાસનાનું મૂર્તિમાન સ્વરૂપ છે
Ok
» આત્મારૂપે વર્તે તેને સાચો અને પૂરો ત્યાગી કહેવાય
Ok
» પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં વાસના વધારવી કે ઘટાડવી એ પોતાના સંકલ્પ ઉપર આધારિત છે
Ok
» તપશ્ચર્યા વાસણા ટાળવી હોય તેને મદદરૂપ થાય છે
Ok
» વાસનાને કોઈ આકાર પ્રકાર નથી એ ગંધ સ્વરૂપ છે
Ok
» ખાલી ક્રિયા કરે તો વાસના વધે ભક્તિ કરે તો ધીરે-ધીરે વાસના ટળે ઉપાસના કરે તો તત્કાલ ટળે
Ok
» સારા દેખાવાની પ્રેક્ટિસ કરવી સારા થવાની પ્રેક્ટિસ કરવી
Ok
» હું સ્કીલ કરતા જુદો છું એમ માને એ જીવ
Ok