Utkarsh6 Flashcards
Spiritual
*Title
- _ભગવાનનો પર્સનલ અને પોઝિશનલ પાવર_”
» ભગવાનની મૂર્તિને આધારે તેજ, ધામ અને શક્તિઓ છે એ બધાને આધારે મૂર્તિ નથી
Ok
» ભગવાનના વ્યક્તિત્વને ઓળખે અને પોઝીશનમાં ભૂલો ન પડે તો કલ્યાણ થાય
Ok
» સમાધિ કરતા પણ માન્યતા ફેરવવી એ કઠણ છે
Ok
» માણસના શરીરમાં જીવ અને તત્વોમાં ભેદ છે પણ ભગવાનમાં એવો ભેદ નથી આખી મૂર્તિ જ સાકરના નાળિયેર જેવી છે
Ok
» ભગવાનની મૂર્તિ એ ધામ તેજ અને શક્તિઓનું નિર્માણ કરી શકે છે એ બધા ભેગા થઈને મૂર્તિનું નિર્માણ કરી શકતા નથી
Ok
» ભગવાનનો પ્રભાવ પર્સનાલિટીથી છે પોઝિશનથી નથી
Ok
» ભગવાનને નિરાકાર સમજવા, ભગવાનના ભક્તનો દ્રોહ કરવો અને ભગવાનને માઈક જાણવા એ ત્રણ અપરાધ ભગવાન માફ નથી કરતા
Ok
» ભગવાનની મૂર્તિને આધારે તેજ છે તે જ ને આધારે મૂર્તિ નથી
Ok
» ભગવાનની મૂર્તિ દિવ્ય છે પણ ભોગ તો માઈક જ ભોગવે છે એ ભગવાનનો સંકલ્પ છે અને કરુણા છે માઈક ભોગથી જ તૃપ્તિ થવી
Ok
» ભગવાનની મૂર્તિનો શણગાર એ અક્ષરધામ નથી અક્ષરધામનો શણગાર મૂર્તિ છે
Ok
» કલ્યાણ સમાધિથી નથી થતું માન્યતા ફેરવવાથી થાય છે
Ok
» ભગવાન પર્સનલ લીડર છે અને તેજ, શક્તિ કે ધામ એ ભગવાનની પોઝીશન છે
Ok
» ભગવાનના પર્સનલ પાવરને જે નથી જાણતો એ જ પોઝીશનલ પાવરને ઈચ્છે છે
Ok
» બરોબરીયાનું સારું દેખીને રાજી થાય એ બહુ કઠણ છે, એને મહારાજ સાધુતા કહે છે
Ok
*Title
- _ભગવાનનું કયું સ્વરૂપ કલ્યાણકારી?_”
» સારામાં સારુ એ કે ભગવાનના ભક્તની ક્રિયા ગમે અને ભૂંડામાં ભૂંડું એ કે એમાં મનુષ્યભાવ આવે
Ok
» આ લોકમાં ભગવાનની મૂર્તિ તે કારણ રૂપ છે પણ ભગવાનના ધામનું કારણ
Ok
» ભગવાનનું સ્વરૂપ માઈક હોય તો પણ તેમના સંબંધે કરીને માઇક વસ્તુઓ પણ દિવ્ય થાય છે
Ok
» નવા મુમુક્ષુની સેવા ગ્રહણ કરવા માટે જ ભગવાન અહીંયા આવે છે કારણ કે તેમને મુક્તોની પંક્તિમાં ભેળવવા છે
Ok
» ભગવાનના સામર્થ્ય કે એશ્વર્યામાં નહીં પણ ભગવાનના સ્વરૂપમાં જોડાવું
Ok
» ભગવાન પોતાના પ્રેમીભક્તો અને વિરહીભક્તોની આગળ અસલ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે
Ok
» મહારાજે વારંવાર પરમહંસોના જવાબમા શંકા કરી કારણ કે પૃથ્વી પરના સ્વરૂપને અધિક બતાવવા માટે
Ok
» તેજના આધારે ભગવાનની મુર્તી એમ નહીં પણ મુર્તીના આધારે તેજ એમ માનવું
Ok
*Title
- _નિષ્ઠાની નિશાનીઓ_”
» સેવા સમર્પણની અભિરુચિ અને પક્ષ હોય તો એને નિષ્ઠા કહેવાય
Ok
» નિષ્ઠા હોય તો ગરીબ પણુ આવવું જોઈએ, ગરીબ પણુ એટલે બદલો લેવાની ભાવના નહીં
Ok
» પોતાનુ આત્મદર્શન થયું હોય એ બીજાના આત્માને દેખે છે એટલે કે હું ભગવાનને માર્ગે કેટલો ચાલ્યો છું અને બીજા પણ કેટલા ચાલ્યા છે એ ઓળખાય
Ok
» આપણે જે સેવા કરીએ છીએ એનાથી અતિ સંતોષ હોય તો ધન્યતા અનુભવે સામાન્ય સંતોષથી ધન્યતા નથી અનુભવાતી
Ok
» ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં અભીનિવેશ થાય તો એમનું કાળ પણ બગાડી શકતો નથી
Ok
» આપણે જે સેવા કરીએ છીએ એમાં પૂર્ણતા મનાય તો કલ્યાણ થાય
Ok
» ગમે તેવા ઉત્કૃષ્ટ સદગુણો હોય અને તોય એનુ અભિમાન ન આવે તો એનો અર્થ કે એને નિષ્ઠા છે
Ok
» ઈર્ષા ન થવી, ગરીબ થઈને રહેવું, દાસાનું દાસ થઈને રહેવું, એ આદિક માહાત્મ્ય નીચેના રિફ્લેક્શન છે
Ok
*Title
- _નિષ્ઠા કોને કહેવાય?_”
» ખુલ્લેઆમ ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ રાખી શકે તો એને નિષ્ઠા કહેવાય
Ok
» પૂર્ણકામ પણુ માને તો અહો અહો થાય એટલે કે ખુલ્લેઆમ પક્ષ રાખી શકે
Ok
» ભગવાનની સાચી નિષ્ઠા હોય તો એનું ભૂંડું કાળ ક્રમ કે માયા પણ કરી શકતા નથી જેમકે અર્જુન, પ્રહલાદ, શાસ્ત્રીજી મહારાજ
Ok
» આપણી પાસે કોઈ પરાણે સેવા કરાવે અથવા આપણે પરાણે કરતા હોય તો એને નિષ્ઠા ન કહેવાય
Ok
» ભગવાનને માટે મરવું કે જીવવું એમાં મરવું સહેલું છે જીવવું કઠણ છે
Ok
» ભગવાનને માટે મરવું કે જીવવું એ બંને નિષ્ઠા ગણાય
Ok
» પોતાની અભિરુચિથી સેવા કરે તો એ સેવા નિષ્ઠા ગણાય નહીં તો ખાલી સેવા ગણાય
Ok
» જીવ જતો રહે પણ સેવા, સમર્પણ, પક્ષ ન જાય તો એને નિષ્ઠા કહેવાય
Ok
» સાચી નિષ્ઠા હોય તો ભગવાન કલ્યાણ અને આ લોક બંનેનું ધ્યાન રાખે છે એવી એડવાન્સ હિંમત જોય
Ok
» કામ પૂરું થયા પછી ખુશી થાય તો એ નિષ્ઠા ન ગણાય પણ એને ભગવાનનો વિશ્વાસ વધતો જાય
Ok
» મહારાજ પોતાની નિષ્ઠા કરતા પોતાના ભક્તની નિષ્ઠાને વધારે મહત્વ આપે છે
Ok
» પક્ષ અને ગરીબપણુ બંને એક સાથે કેમ રહે? તો પક્ષ ભગવાનના ભક્તનો રાખવાનો અને ગરીબપણુ પોતે માટે રાખવાનું
Ok
» બદલો લેવા માટે સમર્થ હોય તો પણ અપકાર કરનારા ઉપર બદલો લેવાની ભાવના ન થાય એ ગરીબ પણુ છે
Ok
*Title
- _કામ કોને કહેવાય?_”
» સ્ત્રી સંબંધી સંકલ્પનો ત્યાગ કરવાથી અંતઃશત્રુઓનું મૂળ ઉખડી જાય છે
Ok
» કામને જીતવા માટે પ્રાણને નિયમનમાં કરવો, મનને નિયમમાં કરવું અને યમ પાળવા
Ok
» સ્ત્રી સંબંધી ભોગનો અભાવ થાય એના વિશે શત્રુભાવ થાય અને નિષેધના સંસ્કારો પડે તો કામ જીતાય
Ok
» જીવ જન્મ મરણમાં રખડે છે એનું એક જ કારણ છે સ્ત્રીભોગ સંબંધી સંકલ્પ
Ok
» શરીરમાં ધાતુ હોય તો પણ નિષ્કામી રહી શકાય છે જો અંતરમાં આંટી પડે, જનક રાજાની જેમ કે મારે સંકલ્પ થવા દેવો જ નથી તો
Ok
» બદ્રિકાશ્રમ અને સવેતદ્વિપના મુકતો ઉર્ધ્વરેતા છે એટલે મહારાજને એ ધામ બહુ ગમે છે
Ok
» સ્ત્રી ભોગ સંબંધી વાસના છે એ માણસને સમાધિમાંથી પણ પાછો ખેંચી લાવે છે
Ok
» બાકી બધી વાસનાનું મૂળ સ્ત્રીભોગ સંબંધી વાસના જ છે એ એક ટળી જાય તો માણસ નિર્વાસનિક થઈ જાય
Ok
» નિર્વિકલ્પ સમાધિ કરતા નિર્વિકલ્પ નિશ્ચય છે એનાથી કામ જીતાય છે
Ok
» ધાતુના બે રોલ છે એક તો શરીરને ટકાવવું અને સ્ત્રી સંબંધી ઈચ્છા
Ok
» સંકલ્પથી ધાતુ છે એ સ્ત્રીભોગ સંબંધી ઉન્મુખ થાય છે એને જ કામ કહેવાય છે શરીરના અસ્તિત્વ માટે રહેલા ધાતુ ને કામ નથી ગણાતો
Ok
» સ્ત્રીભોગ સંબંધી સંકલ્પનો કંટ્રોલ થાય તો એ નિષ્કામી રહી શકે
Ok
» મનુષ્ય દેહે કરીને નિષ્કામી થઈ શકાય છે એટલે જ શાસ્ત્રોએ આજ્ઞા કરી છે
Ok
» માનસિક શત્રુને જીતવા માટે એની સાથે ફાઈટિંગ તો કરવી પણ રાજી કરવા ઉપર ફોકસ રાખે તો જલદી જીતાઈ જાય છે
Ok
*Title
- _નૈસ્ટિક બ્રહ્મચર્ય કોણ રાખી શકે ?_”
» પોતાના અંગમાં ફીટ બેસે એવી અને સત્સંગમાં કામમાં આવે એવી કોઈ સારી ક્રિયા, રસ પૂર્વક, લાંબો સમય સુધી કરે તો એ જીનીયસ થઈ જાય
Ok
» ભગવાનને અને ભગવાનના ભક્તને મન સોંપ્યું હોય એની નિષ્કામ વર્તમાનની આટી નભે છે
Ok
» પ્રાકૃત ક્રિયાને પણ ભક્તિ રૂપ કરવી એ જ કુશળતા છે અને યોગ છે
Ok
» ફોટો મેમરીથી જીનિયસ નથી થવાતું એક ધ્યેય ઉપર એક ફોકસથી લાંબો સમય સુધી મહેનત કરે તો જીનિયસ થવાય છે
Ok
» કોઠારી સ્વામીને નાની ઉંમરે માનત સ્વામીએ સેવાનું કીધું હતું એ 95 વર્ષ સુધી જાળવી રાખી એટલે એ ટ્રેન જીનિયસ કહેવાય
Ok
» ઢગલો એક,એક સાથે કરી નાખે એનાથી જીનિયસ ન થાય થોડું પણ લાંબો સમય સુધી કરે એ જીનીયસ થાય
Ok
» જીનિયસ જન્મજાત પણ હોય છે પણ એવા થોડા હોય છે, બાકી તો એવરેજ હોય એ ટ્રેન જીનિયસ થતા હોય છે
Ok
» ગુડ ઇઝ એનીમી ઓફ ગ્રેટ
Ok
» જીનિયસ થાય એ નિષ્કામી વર્તમાન રાખી શકે
Ok
» પોતાને જે તે ક્રિયા પ્રત્યે રસ અને રિસ્પેક્ટ હોય અને લાંબો સમય કરે તો એ જીનીયસ થાય
Ok
» બધામાં જીનિયસ પણું પડ્યું હોય છે એને સિદ્ધ કરવું જોઈએ
Ok
» હોશિયાર હોય એ બધા જીનીયસ થાય જ એવું ન હોય
Ok
*Title
- _ભગવાનનુ યથાર્થ સુખ કેમ આવે?_”
» નિષ્કામ કર્મયોગ અને નિષ્કામ સેવાયોગ માંથી જે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તેનો નાશ થતો નથી
Ok
» કથા અને દર્શન ચૂકાઈ જવાનું દર્દ થાય તો ઉપશમ આવે
Ok
» દર્શન અને કથામાં કંટાળો ન આવે તો મન અર્પણ કર્યું કહેવાય
Ok
» દરેક કર્મ ભક્તિ રૂપ થઈ શકે છે પણ તેનું આયોજન કરવું પડે
Ok
» બીજાને મન સોપે તો જીનીયસ થઈ શકે
Ok
» જો ચેલેન્જ લેવા માંડે તો જીનિયસ થઈ જાય
Ok
» મહારાજે આ વચનામૃતમાં પોતાનું સ્વરૂપ મોટાપુરુષ તરીકે ઓળખાવ્યૂ છે કારણ કે જો ભગવાન માને તો તેમાં દોષ હોય જ નહીં તો ટાળવાનો પ્રશ્ન જ નથી
Ok
» જીનિયસ થયા પછી જીનિયસપણું ટકાવી રાખવું હોય તો જીનિયસ માણસોની કંપની શોધવી
Ok
» આપણને સુખ સારી વસ્તુ માથી નહીં પણ જ્યાં સુખ માન્યું હોય ત્યાંથી આવે છે
Ok
» મૂળજી બ્રહ્મચારીએ મહારાજને આકાશ સરખા નિર્લેપ અને અનહમવાદી જાણ્યા હતા તો એમાં ભગવાન જેવા ગુણ આવ્યા હતા
Ok
» મહારાજ કહે જો અમને કોઈ મન સોંપે તો તેનું કઠિન કામ નૈષ્ઠિક વ્રતનું અમે કરી આપીએ
Ok
» આપણને આપણા પૂર્વ ગ્રહને આધારે ભગવાનનો યથાર્થ સુખ આવતું નથી
Ok
*Title
- _બ્રહ્મચર્ય કોણ પાળી શકે?_”
નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને નિર્લેપ પણુ એ બંને અલગ અલગ છે એક યોગ છે તો બીજું સાંખ્ય છે
Ok
» મનની ખોટી માગણી રોકવી એ નિર્લેપપણું છે
Ok
» સ્થૂળ નિયમોનું પાલન કરવું એ આપણી ફરજ છે મનમાંથી કાઢી નાખવું એ મહારાજની કૃપાથી થાય છે
Ok
» જેને આપેલી ચેલેન્જ લે એને મન અર્પણ કર્યું કહેવાય
Ok
» શરીરમાં ધાતુ ન હોય એના કરતાં પણ મહારાજે વધારે ભાર સંકલ્પ થાય એવા સંજોગો ન સેવવા તો બ્રહ્મચર્ય રહે તેના ઉપર આપ્યો છે
Ok
» જીતાયેલા ધાતુથી ભગવાન વસ થાય છે અને વિકૃત ધાતુથી પામરતા આવે છે
Ok
» નબળા સંજોગો ન સેવવા એ સાધકની મહારાજ આગળની પ્રમાણિકતા છે
Ok
» મહારાજની અઘરી આગના એ ચેલેન્જ રૂપ જ હોય છે જેમ કે બ્રહ્મચર્યનું પાલન કરવું
Ok
» દેહ અને મનને કંટ્રોલમાં રાખે તો નિષ્કામી વ્રત યથાર્થ પડે
Ok
*Title
- _વૈરાગ્ય અને મહિમાની કસોટી?_”
» ભગવાનના ભક્તોના દુખે દુઃખી થવું એ બહુ મોટી વાત છે અને જેને દુઃખ ન થતું હોય તો એ એનો આસુરી ભાવ છે
Ok
» ભગવાનના ભક્તના વ્યક્તિગત સુખ-દુઃખમાં સુખી દુઃખી થવું પણ સત્સંગના સામૂહિક અપકર્ષ કે ઉત્કર્ષમાં સુખી દુઃખી ન થવું, પ્રયત્ન કરવો, ભગવાનની ઈચ્છા સમજવી ને ભજન કરવું
Ok
» સાચો મહિમા કે સાચો વૈરાગ્ય હોય તો એ અતિ અગવડતામાં પણ કામને પાર પાડે છે જેમકે શાસ્ત્રીજી મહારાજ
Ok
» આપણાથી ભગવાનના ભક્તનો પક્ષ કેટલો રહે છે એ વિપરીત દેશકાળમાં જ જણાય છે
Ok
» મહિમા વિના વૈરાગ્ય ન ટકે અને વૈરાગ્ય વિના મહિમા ન ટકે
Ok
» વિષય ભોગની પ્રાપ્તિમાં મહિમાએ સહિત વૈરાગ્ય હોય તો લેવાય નહીં અને આપતકાળમાં વૈરાગ્ય સહિત મહિમા હોય તો વાંધો ન આવે
Ok
» શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે સાધુએ તો અગવડતા ઉભી કરવી જોઈએ
Ok
» આત્મનિષ્ઠાથી ધીરજ રહે અને મહિમાથી સમર્પણ રહે
Ok
» અગવડતામાં કામ કરવું હોય તો વૈરાગ્ય વાળા કે મહિમા વાળા જ કરી શકે
Ok
» સગવડતાની પ્રાપ્તિમાં વૈરાગ્યની કસોટી થાય છે
Ok
» અગવડતા વૈરાગ્ય વધારે છે જ્યારે સગવડતામાં વૈરાગ્યની કસોટી થાય છે
Ok
*Title
- _ભગવાનને ભક્તો પર હેત કેમ થાય?_”
» જેને ભગવાનના ભક્તમાં હેત હોય અને એનો ગુણ હોય તો એ એનો સંબંધી હોય કે ન હોય તો પણ એનું કલ્યાણ થાય છે
Ok
» માની માણસ હોય એ પુરુષાર્થી હોય તો પણ ઈર્ષા કર્યા વિના રહી ન શકે
Ok
» ભગવાનના ભક્તમાં હેત કરવુ એ મોટામાં મોટું સત્કર્મ છે
Ok
» આપણા સ્વભાવને ગમે તેવા ડંખ મારે તો પણ કોઈ રીતે પાછું પડવું નથી એવો નિર્ણય કર્યો હોય એ કલ્યાણનું બીજ છે
Ok
» નર્કમાં બે રીતે જીવ જાય છે એક તો પંચમહાપાપે કરીને અને બીજા ભગવાનના ભક્તના અવગુણ રુપી પાપે કરીને તેમાં પંચમહાપ વાળાનો છુટકારો થાય પણ ભગવાનના ભક્તના અવગુણવાળાનો ક્યારેય ન થાય
Ok
» યજ્ઞ, દાન, ચાંદ્રાયણ વ્રત, તપથી એટલું ફળ નથી મળતું જેટલું ભગવાનના ભક્તનો ગુણ લેવાથી મળે છે
Ok
» ગમે તે ભોગ યોનીમાં હોય, પિતરી હોય કે પશુ પક્ષીની યોનીમાં હોય પણ એનો ગુણ લે તો એને ફાયદો થાય છે
Ok
» કર્ણની પ્રતિજ્ઞાઓ છે એને આસુરી પ્રતિજ્ઞાઓ મહાભારતમાં કહે છે અને અભિચાર પ્રતિજ્ઞાઓ કહે છે
Ok
» ગમે તેવો સારો ભગત હોય પણ બીજા ભગત સાથે ઈર્ષા કરે તો મહારાજને બહુ નફરત થાય છે ગમતો નથી
Ok
» 76માં વચનામૃતની ફળ શ્રુતિ એ છે કે ભગવાનને ભક્તો પર હેત કેમ થાય
Ok
» સ્વભાવ મુકાવે તો પણ પાછો ન પડે એ રાજીપાનું પાત્ર બને છે
Ok
*Title
- _ધર્માચરણની ખામી અને ધર્માચરણનો દ્વેષ_”
» ભક્તિ હોય પણ અંદરથી ધર્મનો દ્વેષ હોય એનામાં ભગવાનના કલ્યાણકારી ગુણ આવતા નથી
Ok
» ભગવાનનો આદર હોય ને ભગવાનના ભક્તનો અનાદર હોય તો એ આસુરી છે અને કલ્યાણકારી ગુણ આવતા નથી
Ok
» અંતકાળે અવસ્થા, ગુણ અને કાળને આધારે સ્થિતિ હોય છે પણ ગતિ તો આજીવન જેવું જીવન હોય એવી થાય છે
Ok
» અવસ્થા, ગુણ અને કાળના ધર્મને દબાવીને સમર્થથકા શાસ્ત્રીજી મહારાજની જેમ ધામમાં જવું એ મોટા મોટામાં પણ જોવા મળતુ નથી
Ok
» ઘણીવાર સ્કિલ આવી જાય તો પણ સાધુતા આવતી નથી
Ok
» ભગવાનનો નિશ્ચય હોય ને અંદરથી ધર્માચરણ પ્રત્યે આદર હોય તો જ કલ્યાણકારી ગુણ આવે
Ok
» અંદરખાને ધર્માચરણ પ્રત્યે દ્વેષ હોય એને છૂપો અસુર જાણવો
Ok
» સત્ય સૌચાલિક એ ભગવાનના ઐશ્વર્ય પ્રધાન ગુણો છે જ્યારે કૃપાળુ અકૃતદ્રોહ એ સાધુના સાધના પ્રધાન ગુણો છે
Ok
» અંદરથી હારી ગયા હોય અને દાનત ખોટા હોય એ જ ધર્મનો દ્વેષ કરતા હોય છે
Ok
» ધર્માચરણનો દ્વેષ કરવો અને ધર્માચરણની ખામી એ બંને અલગ અલગ વસ્તુ છે
Ok
» ભક્તિનો આદર હોય અને ધર્માચરણનો દ્વેષ હોય તો એ આસુરી છે
Ok
*Title
- _કલ્યાણ સેનાથી થાય પૂર્વકર્મ કે સંગ ?_”
» વ્રત, જપ કરવાથી નહીં પણ ભગવાનના ભક્તોનો સંગ કરવાથી કલ્યાણ થાય છે
Ok
» પૂર્વકર્મે કરીને કલ્યાણ નથી થતું પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ કેટલી છે એનાથી કલ્યાણ થાય છે
Ok
» પૂર્વકર્મનું પ્રધાનપણું છે પણ કેવળ સંસારના માર્ગમાં કલ્યાણના માર્ગમાં તો ભગવાનના એકાંતિક સંતના સંતનું પ્રધાનપણું છે
Ok
» પૂર્વકર્મ નબળા હોય પણ જો સંગ સારો હોય તો એનું કલ્યાણ થાય અને પૂર્વકર્મ સારા હોય પણ જો સંગ નબળો હોય તો મુક્ત હોય તો પણ કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે
Ok
» સંગ સારો હોય તો દેશ કાળાદિક સારા થઈ જાય છે અને મુમુક્ષુતા ન હોય તો પણ આવે છે
Ok
» સારા પૂર્વકર્મનો રોલ એટલો જ છે કે પ્રાપ્તિ માત્ર કરાવી આપે પણ પછી આગળ વધવું કે નહીં એ પોતાની ઈચ્છા ઉપર છે એ પૂર્વ સંસ્કાર ઉપર આધારિત નથી
Ok
» મહારાજ પૂર્વકર્મને માને છે અને એને નાસ્તિક નથી કહ્યા પણ પૂર્વકર્મને આધારે પોતાનું કલ્યાણ માનવું એને નાસ્તિકતા કહી છે નાદારી કહી છે
Ok
» પૂર્વ સંસ્કાર નબળા હોય પણ જો સારો સંગ શોધીને પ્રયત્ન કરે તો સારા પૂર્વ સંસ્કારવાળા કરતા પણ આગળ વધી જાય છે
Ok
» સંગ ક્યારે કર્યો ગણાય તો જ્યારે અંતરાય ન રહે ત્યારે
Ok
*Title
- *પક્ષ રાખ્યો કયારે કહેવાય? *”
» અભક્તોનો પક્ષ રાખે છે એ જેદી તેદી વિમુખ થવાનો
Ok
» મોટાની ક્રિયા ગમે અને એમાં કંટાળો ન આવે તો એની વાસના બળે
Ok
» શાસ્ત્રીજી મહારાજ જેવી રીતે હરિપ્રસાદ સ્વામીને અને કોઠારી સ્વામીને ખીજાતા વઢતા તો પણ કોઈ દિવસ તેમને બીજો ભાવ કે સંકલ્પ ન થતો એવું થાય તો ભગવાન અને સંતને આપણો ભરોસો આવે
Ok
» તીવ્ર મુમુક્ષુતા, નિર્માનીપણું અને સાધુનો મહિમા હોય તો તિરસ્કારનો સાદર સ્વીકાર થઈ શકે એવું સેતુમાલમાં કહ્યું છે
Ok
» ભગવાનના ભક્તને સહાય કરવી એ પક્ષની નિશાની છે
Ok
» મદદના બદલામાં મદદ કરવી એમ નહીં, મદદના બદલામાં મદદની અપેક્ષા રાખવી એમ પણ નહીં પણ કોઈને ખ્યાલ ન આવે એમ મદદ કરે એ પક્ષની નિશાની છે
Ok
» જો સત્સંગ આપણને આપણું ઘર મનાણું હોય તો સંતોના તિરસ્કારનો સાદર સ્વીકાર થઈ શકે જે રીતે સંસારમાં થતું હોય છે તેમ
Ok
*Title
- _Genius કેમ થવાય ?_
» 30 લક્ષણો યુક્ત સંતને ઈષ્ટદેવની બુદ્ધિ અને ગુરુબુદ્ધિથી સેવે તો એનામાં 30 લક્ષણ આવે છે
Ok
» એવી રીતે ઇષ્ટદેવની બુદ્ધિથી સેવે તો પણ સંતના 30 લક્ષણ ન આવે તો બેમાંથી એક ખોટા છે
Ok
» પંચ વર્તમાન અને સાધુના 30 લક્ષણો એમાં મહારાજના અભિપ્રાય પ્રમાણે નિષેધ રૂપ પંચ વર્તમાન મુખ્ય છે
Ok
» પંચ વર્તમાન દ્રઢ રાખે તો ભગવાન અને સંત પ્રસન્ન થાય
Ok
» અંત
શત્રુ રહિત થવુ એ મહારાજને બહુ ગમે છે
» પોતાનો પ્રાઇવેટ ગમો-અણગમો મૂકીને મહારાજની સાથે મેચ કરે તો ભગવાન રાજી થાય
Ok
» ભગવાનનો જેના ઉપર રાજીપો છે એવા સંતનો સંગ મળવો એ ધામ મળવા કરતા પણ વધારે છે
Ok
» બીજાની નકલ કરવાથી genius નથી થવાતું
Ok
» એક ફોકસથી, પોતાની શક્તિથી વધારે અને લાંબો સમય સુધી કરે તો જીનીયસ થાય
Ok
» કથામાં રસ હોય તો સેવા લાંબો સમય ટકે છે
Ok
» રસ હોય તો પોતાની ઓકાત કરતા વધારે કરી શકે
Ok
» સંસ્થાનું મમત્વ ને સ્વામીની નિષ્ઠા હોય એને તિરસ્કાર કરે તો પણ ઉત્સાહ પાછો ન પડે
Ok
*Title
- _વિષય જીતાણા ક્યારે ગણાય ?_
» વિષયમાં દોષ બુધ્ધિ થાય તો વિષય જીતાય અને મન નિર્વિષયી થાય
Ok
» ચાર વર્ણનો આધાર પૂર્વકર્મ છે જ્યારે ચાર આશ્રમનો આધાર મુમુક્ષુતા છે
Ok
» પંચ વિષયમાં દોષ બુધ્ધિ થાય તો જ ઇન્દ્રિયો જીતાય
Ok
» પોતાથી બેટર હોય તેની સાથે મિત્રાચારી, સુવાણ કરી શકાય પણ જીવ જોડવો હોય તો અતિ ઉત્તમ હોય એમાં જ જોડવો
Ok
» મનની આસક્તિ પંચવિષય, વ્યક્તિ કે પદાર્થમાં હોય તો જન્મ મરણ લેવરાવે
Ok
» સાધુ થવાનું કોઈના ભાગ્યમાં લખ્યું હોતું નથી એ તો પોતાની મુમુક્ષતા ઉપર જ આધાર છે
Ok
» વાસના એ ભૂખ છે અને વિષય એ રસ છે
Ok
» ભગવાન અને જગતનું સુખ either or છે, બંને એકસાથે નથી લઈ શકાતા
Ok
» વૈરાગ્યનું સ્વરૂપ દોષબુદ્ધિ, અભાવ, અરુચી છે
Ok
» મુમુક્ષુતા સત્સંગના યોગથી ઉદય થાય છે અને પહેલેથી હોય તો જાગ્રત થાય છે
Ok
» કર્મ વન ટાઈમ પુણ્ય-પાપ રૂપે ફળ આપે છે જ્યારે સંસ્કાર લાંબો સમય સુધી ફળ આપે જ રાખે છે
Ok
» મન નિર્વિષય થાય ત્યારે જ જીતાણું ગણાય
Ok
*Title
વૈરાગ્ય ઠેઠ સુધી કયારે ટકે?*
» આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મય જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય હોય એ વિષયની નિવૃત્તિ કરે છે અને લાંબો ટકે છે
Ok
» ભગવાનની ઉપાસના એટલે કે ભગવાનની સેવાનો ગોલ હોય તો પણ વૈરાગ્ય સ્થિર થાય છે
Ok
» વૈરાગ્ય હોય પણ જો સાવધાની ન હોય તો જતો રહે છે
Ok
» ફિઝિકલી સત્પુરુષ ની સાથે રહેવાથી નહીં પણ એમની સાથે હેતથી, માનસિક જોડાણથી અને એમના સિદ્ધાંતોને ઊંડાણથી સમજવાથી પોષણ થાય છે
Ok
» વૈરાગ્ય તો ચટકી થી જ થાય છે પછી જો ઠેઠ સુધી નભે તો પરમપદની પ્રાપ્તિ થાય છે નહીં તો ખુવાર થાય છે
Ok
» વિવેક એટલે વૈરાગ્ય. એટલે સાચું ખોટું ઓળખીને ખોટા નો ત્યાગ કરે અને સાચા ને પકડે
Ok
» સત્પુરુષ સાથે જોડાણ આપણે આપણી હેસિયતથી કરવાનું હોય છે
Ok
» વિષયો પ્રત્યે વેર બુદ્ધિ અને શત્રુ બુદ્ધિ હોય તો જ એનો અભાવ થાય છે
Ok
» મન વિષયોની ઈચ્છા ન કરે એ મન જીતાણું નથી પણ ઇન્દ્રિયો વિષય સુધી ન જાય એ મન જીતાણું ગણાય
Ok
» એકાંતમાં માણસ પોતાના સ્વભાવનું પોષણ પહેલા કરે છે પછી સેવા કરે છે
Ok
» ભગવાનની સેવાનો ગોલ પાકો કરવો હોય તો સત્પુરુષનો સંગ રાખવો
Ok
*Title
- _રોલમોડલ બનાવવાનો લાભ_
» જગતનું સુખ અને ભગવાનના સુખનો ડીફરન્સ કાઢવો એને મહિમા કહેવાય અને જો મહિમા હોય તો સાધન કરતી વખતે સુખ આવે
Ok
» જેને રોલમોડલ નક્કી કર્યા હોય એની પાસે જ રહે તો જ પામે અને દૂર રહે તો ન પામે એવું નથી
Ok
75%* પ્રયત્ન ઇન્દ્રિયોને પાછા વાળવાનો કરવાનો છે અને 25% મનને પાછું વાળવાનો કરવાનો છે
Ok
» એકલી પ્રીતિ અને એકલો વૈરાગ્ય ટકે નહીં આત્મનિષ્ઠા અને મહિમા હોય તો જ ટકે
Ok
» વ્યક્તિ દ્વારા જેટલું આપણા જીવનમાં આવે છે એટલું શાસ્ત્રથી નથી આવતું
Ok
» ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદદાસ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ ને આપણા જીવનના રોલમોડલ બનાવી એમની કથા અને જીવનને વારંવાર વાંચવી અને સાંભળવી એ આપણા જીવનનો એક ભાગ બની જવો જોઈએ
Ok
» રોલમોડલ બનાવવા એટલે એમને જેવી રીતે સેવા કરી હતી અને મહારાજને રાજી કર્યા હતા એવું આપણે કરવું
Ok