Yogiji Milestone 2 Flashcards
1
Q
- સત્સંગની દૃઢતા
A
સત્સંગની દૃઢતા માટે દર અઠવાડિયે સમીપ આવેલ મંદિરમાં કે મંડળમાં સભા ભરવા જવું. (૯૫)
2
Q
- અક્ષરાધિપતિ પરમાત્માની
A
અક્ષરાધિપતિ પરમાત્માની ભક્તિ સદા ધર્મે સહિત કરવી. ક્યારેય ધર્મે રહિત ભક્તિ ન કરવી. (૧૧૭)
3
Q
- પરબ્રહ્મ તથા
A
પરબ્રહ્મ તથા અક્ષરબ્રહ્મ સિવાય અન્યત્ર પ્રીતિ ન હોવી તે વૈરાગ્ય છે. તે ભક્તિનું સહાયક અંગ છે. (૧૨૦)