Pramukh Challenge Milestone 4 Flashcards

1
Q
  1. સત્સંગીએ ક્યારેય બળ
A

138.સત્સંગીએ ક્યારેય બળરહિત વાત સાંભળવી નહીં અને કરવી પણ નહીં. હંમેશાં બળ ભરેલી વાતો કરવી.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
2
Q
  1. પ્રેમે કરીને
A
  1. પ્રેમે કરીને તથા આદર થકી બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની તથા તેમના સંબંધવાળાના મહિમાની વાતો નિરંતર કરવી.
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
3
Q
  1. મુમુક્ષુએ સત્સંગીઓને વિષે
A
  1. મુમુક્ષુએ સત્સંગીઓને વિષે સુહૃદ્‌ભાવ, દિવ્યભાવ તથા બ્રહ્મભાવ રાખવા.
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
4
Q

141-142. પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન, અક્ષરબ્રહ્મસ્વરૂપ

A

141-142. પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન, અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુણાતીત ગુરુ, તેમણે આપેલ દિવ્ય સિદ્ધાંત તથા તેમના આશ્રિત ભક્તોનો વિવેકે કરીને સદાય પક્ષ રાખવો.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
5
Q

143-144. ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુની આજ્ઞાનું

A

143-144. ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુની આજ્ઞાનું સદાય પાલન કરવું. તેમની અનુવૃત્તિ જાણીને તેને દૃઢપણે અનુસરવું. તેમની આજ્ઞા આળસ વગેરે મૂકીને પાળવી, તરત પાળવી; સદા આનંદ, ઉત્સાહ અને મહિમા સાથે તેમને રાજી કરવાના ભાવથી પાળવી.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
6
Q
  1. પ્રતિદિન
A
  1. પ્રતિદિન સ્થિર ચિત્તે અંતર્દૃષ્ટિ કરવી કે હું આ લોકમાં શું કરવા આવ્યો છું? અને શું કરી રહ્યો છું?
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
7
Q
  1. ‘અક્ષરરૂપ થઈને
A
  1. ‘અક્ષરરૂપ થઈને હું પુરુષોત્તમની ભક્તિ કરું’ એમ પોતાના લક્ષ્યનું ચિંતન આળસ રાખ્યા વગર રોજ કરવું.
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
8
Q

147-148. આ સ્વામિનારાયણ ભગવાન સ

A

147-148. આ સ્વામિનારાયણ ભગવાન સર્વકર્તાહર્તા છે, સર્વોપરી છે, નિયામક છે. તેઓ મને અહીં પ્રત્યક્ષ મળ્યા છે. આથી જ હું ધન્ય છું, પરમ ભાગ્યશાળી છું, કૃતાર્થ છું, નિઃશંક છું, નિશ્ચિંત છું અને સદા સુખી છું.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
9
Q
  1. આ રીતે પરમાત્માની
A
  1. આ રીતે પરમાત્માની દિવ્ય પ્રાપ્તિનું, મહિમાનું તથા તેમની પ્રસન્નતાનું ચિંતન દરરોજ સ્થિર ચિત્તે કરવું.
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
10
Q
  1. પોતાના આત્માને
A
  1. પોતાના આત્માને ત્રણ દેહ, ત્રણ અવસ્થા તથા ત્રણ ગુણથી જુદો સમજી તેની અક્ષરબ્રહ્મ સાથે એકતાની વિભાવના પ્રતિદિન કરવી.
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
11
Q
  1. દરરોજ જગતના .
A
  1. દરરોજ જગતના નાશવંતપણાનું અનુસંધાન કરવું અને પોતાના આત્માની નિત્યતા તથા સચ્ચિદાનંદપણાનું ચિંતવન કરવું.
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
12
Q
  1. જે થઈ ગયું
A
  1. જે થઈ ગયું છે, થઈ રહ્યું છે અને જે કાંઈ આગળ થશે તે બધું જ સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી મારા હિત માટે જ થયું છે એમ માનવું.
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
13
Q
  1. વયે કરીને
A
  1. વયે કરીને, જ્ઞાને કરીને કે ગુણે કરીને જે મોટા હોય તેમનું આદર થકી પ્રણામ તથા મધુરવચનાદિકે કરીને યથોચિત સન્માન કરવું.
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
14
Q
  1. વિદ્વાનો
A
  1. વિદ્વાનો, વડીલો તથા અધ્યાપકોને સદા આદર આપવો. સારાં વચન આદિ ક્રિયાઓ દ્વારા પોતાની શક્તિ પ્રમાણે તેમનો સત્કાર કરવો.
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
15
Q
  1. અસત્ય
A
  1. અસત્ય ક્યારેય ન બોલવું. હિત કરે તેવું સત્ય બોલવું. અન્યનું અહિત કરે તેવું સત્ય પણ ન બોલવું.
How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
16
Q
  1. પુરુષો ક્યારેય
A
  1. પુરુષો ક્યારેય કુદૃષ્ટિએ કરીને સ્ત્રીઓને ન જુએ. તે જ રીતે સ્ત્રીઓ પણ કુદૃષ્ટિએ કરીને પુરુષોને ન જુએ.
17
Q
  1. પુરુષે સમીપ
A
  1. પુરુષે સમીપ સંબંધ વિનાની સ્ત્રીનો સ્પર્શ ન કરવો. તે જ રીતે સ્ત્રીએ પોતાને સમીપ સંબંધ વિનાના અન્ય પુરુષનો સ્પર્શ ન કરવો.