shabdsamu mate ek shabd - rudhiprayog Flashcards
અગાઉથી ચાલી આવતી રસમ
રૂઢિ
માથાદીઠ લેવાતો કર
મૂંડકવેરો
કાયદના જાણકાર
બેરિસ્ટર
પોતાનો આનંદ
નિજાનંદ, આત્માનંદ
કહી ન શકાય એવું
અકથ્ય
જાળવણી ઈચ્છા
જિજ્ઞાસા
આગથી ચાલતી ગાડી
આગગાડી
શબ્દોમાં વણવી ન શકાય એવું
અવણ½નીય, શબ્દાતીત
રઘવાયા થવું
બહુ જ ઉતાવળા થઈ જવું
બીજાના મન પરનો પ્રભાવ/ પરની અસર
છાપ
ખળખોદ કરનારું
ઢંઢોળવું
પતિ અને પત્ની
દંપતી
આંજી નાખવું
પ્રભાવિત કરવું
છોભીલા પડવું
શરમાવા જેવું થવું
આંખ ન ઉઘડવી
સભાન ન થવું , સાચી સમાજ ન આવવી
આંખ ઉઘડવી
સત્ય સમજાઈ જવું, સાચી સમજ પડવી
પાઠ ભણાવવો
બોધપાઠ આપવો
હાડમારી પહોંચવી
વાક્યપ્રયોગ કરો
ઝાપટી જવું
કહી જવું
પૈસા બરબાદ કરવા
ખોટો ખર્ચ કરવો
તુલસી નું વન
વૃંદાવન
કસબી , કસબના ભારતવાળું
જરકસી , જરિયન
લૂગડાનો ટૂંકો કટકો
પટકો
કાને પહેરવાનું એક ઘરેણું
કુંડણ
જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલાં હોય તેવી ગલી
કુંજગલી
પીળા રંગનું રેશમી વસ્ત્ર
પીતાંબર
ગીરીને ધારણ કરનાર
ગિરિધર
ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઇ અર્પવાની ક્રિયા
અંજલિ
સાંકડો પગરસ્તો
કેડી , પગદડી
શાક્ય વિના
વડથાકયા