Samanarthi shabd Flashcards
અપાર
પુષ્કળ, અિતશય
પ્રયાણ
પ્રસ્થાન વિદાય
ત્વરિત
ઝડપી વેગીલું
વિદિત
જાણેલું
નાદ
સ્વર અવાજ
મૂલ્યપત્રિકા
ટિકિટ
વિતરણ
વહેંચણી
કોપ
ક્રોધ ગુસ્સો
કર્તવ્ય
ફરજ ધર્મ
ઉમંગ
ઉમળકો ઉત્સાહ
મર્દન
મસળવું ચોળવું
અજ્ઞ
અજાળ
વહેમ
શંક સંશય
વૃંદા
તુલસી
નાદ
રવ અવાજ ઘોષ
મોરલી
વાંસળી બંસરી વેણુ
ગગન
આકાશ નભ આભ વ્યોમ
વન
જંગલ
દધિ
દહીં મહી ગોરસ
કીર્તિ
ખ્યાતિ નામના જશ
થડકો
થડકારો
ઉષ્મા
હૂંફ ગરમાવો
ધન
પૈસો જર સંપત્તિ
હાથ
હસ્ત કર પાણિ
સંવેદન
લાગણી સંવેદન
હૃદય
ઉર દિલ હૈયું
નિસ્બત
નાતો સંબંધ
જરીક
લગીર થોડું સહેજ
સાર્થક
સફળ કારગત
દઢ
મક્કમ નિશ્વળ
દંડ
સજા શિક્ષા
તીવ્ર
તીક્ષણ ઉગ્ર
સંતુલન
સમતોલન સમતુલા
ગિરદી
ભીડ ઠઠ
અમૃત
પિયુષ અમી
કાજે
માટે વાસ્તે
દીન
ગરીબ રંક નિર્ધન
અંતર
હૃદય ઉર હૈયું
સત
સત્ય
જીરવવું
સહન કરવું , ખમવું
સમીપ
નજીક પાસે
શ્રદ્ધા
આસ્થા વિશ્વાસ
પ્રત્યેક
દરેક હરેક
નૈયા
નાવ
ઉર
હૃદય
ધાજો
દોડજો
સ્પંદન
આછી ધ્રૂજારી થડકો
ધંધ
વ્યવસાય
મૃત્યુ
અવસાન
દુકાળ
દુષ્કાળ
મહેનત
પરિશ્રમ
આસ્થા
શ્રદ્ધા
વેરો
કર
ઉત્તેજના
ઉશ્કેરણી, આવેશ
ઉત્કંઠા
આતુરતા, અધીરાઈ
શ્રમ
મહેનત
પેંતરો
યુકિત, પ્રપંચ
સાહેદી
સાક્ષી
સન્નાટો
શાંતિ
જાસૂસ
ગુપ્તચર
પેંતરો
યુકિત, પ્રપંચ
અનુમાન
અટકળ, સંભાવન
ઢબ
પ્રકાર, પદ્ધતિ
મનસ્વી
સ્વચ્છંદી
માર્જાર
બિલાડો
પેરવી
તજવીજ, યુક્તિ
ફિકર
પરવા, ચિંતા
નબળું
અશક્ત, કમજોર
વિસ્મય
અચંબો, આશ્ચર્ય
રોમહર્ષણ
રોમાંચક
માર્જર
બિલાડી
એકાગ્ર
તલ્લીન
કુતૂહલ
કૌતુક
વૃંદ
સમૂહ
સાહેદી
સાક્ષી
લાડ
વ્હાલ
ચંચળ
અસ્થિર, અધીરું
તરકીબ
યુક્તિ
તાકીદ
ઉતાવળ
શિરામણ
સવારનો નાસ્ત
સન્નાટો
નીરવતા, શાંતિ
રમમાણ
લીન